મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના શનાળા રોડ પર આવેલ TVS ના ઓથોરાઈઝ્ડ ડીલર ક્રિષ્ના ઓટોમોટિવ (Krishna Automotive LLP) દ્વારા તેમના શોરૂમ અને સર્વિસ સેન્ટર માટે વિવિધ જગ્યાઓ પર અનુભવી ઉમેદવારોની ભરતી કરવાની છે. જે ઉમેદવારો ઓટોમોબાઈલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા હોય તેમના માટે આ એક શાનદાર તક છે.● સેલ્સ મેનેજર -1● સેલ્સમેન: 10● એકાઉન્ટ: 02● બેક ઓફિસ: 01● રિસેપ્શન: 02● ટેકનિશિયન (EV અને પેટ્રોલ): 10● એડવાઈઝર: 02● પાર્ટ મેનેજર: 02● ફ્લોર મેનેજર: 01કંપની દ્વારા આ તમામ જગ્યાઓ માટે વોક-ઈન ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે. પસંદગી પામનાર ઉમેદવારોને તેમની લાયકાત અને અનુભવ મુજબ આકર્ષક પગાર આપવામાં આવશે.● તારીખ: 3 અને 4 ઓગસ્ટ ● સમય: સાંજે 4:00 થી 6:00ક્રિષ્ના ઓટોમોટિવ સર્વે નં. 1178/1 & 1177, ફાઇનલ પ્લોટ નં. 26થી 29શિવ હોલ પાસે, સ્કાય મોલની સામે, શનાળા રોડ, મોરબીમેહુલભાઈમો.9898547624 જયદીપમો.9428003200નોકરી વાંચ્છુ ઉમેદવારોએ પોતાના જરૂરી બાયોડેટા અને ડોક્યુમેન્ટ્સ સાથે નિયત તારીખ અને સમયે ઈન્ટરવ્યુ માટે હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.#Morbi #MorbiJobs #MorbiUpdate #TVS #KrishnaAutomotive #JobVacancy #GujaratJobs #Employment #JobsInMorbi