વાંકાનેર : વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની અંજલીબેન જીગેશકુમાર રાજભર ઉ.25નું તેમના ઘેર કોઈ બીમારી સબબ મૃત્યુ થયું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.