ટંકારામાં 7.5 ઇંચ, હળવદમાં 6.5 ઇંચ, માળિયામાં 5 ઇંચ, વાંકાનેરમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો, અંતે સાંજથી મેઘરાજાએ ખમૈયા કર્યાએક જ દિવસમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ : ક્યાં તાલુકામાં કેટલા વાગ્યે કેટલો વરસાદ પડ્યો, વાંચો સંપૂર્ણ અહેવાલ...મોરબી : મોરબી શહેર માટે ઓગસ્ટ મહિનાનો પહેલો દિવસ કપરો રહ્યો છે. મેઘરાજાએ આખો દિવસ ધુઆધાર બેટિંગ કરી મોરબીવાસીઓને હંફાવી દીધા છે. એક જ દિવસમાં 9 ઇંચ વરસાદ સાથે મોરબી રાજ્યમાં આજે પ્રથમ નંબરે રહ્યું છે. આ ભારે વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ભરાયેલા જોવા મળ્યા છે.સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીનો વરસાદ● મોરબી: 222 mm (8.7 ઇંચ) | મોસમનો કુલ વરસાદ: 575 mm● ટંકારા: 193 mm (7.6 ઇંચ) | મોસમનો કુલ વરસાદ: 371 mm● હળવદ: 163 mm (6.4 ઇંચ) | મોસમનો કુલ વરસાદ: 452 mm● માળિયા: 122 mm (4.8 ઇંચ) | મોસમનો કુલ વરસાદ: 424 mm● વાંકાનેર: 115 mm (4.5 ઇંચ) | મોસમનો કુલ વરસાદ: 453 mmદર 2 કલાક પ્રમાણે વરસાદનું વિશ્લેષણ મોરબી તાલુકો (આજનો કુલ: 222 mm)● 06:00 થી 08:00: 41 mm● 08:00 થી 10:00: 24 mm● 10:00 થી 12:00: 44 mm● 12:00 થી 14:00: 25 mm● 14:00 થી 16:00: 77 mm ● 16:00 થી 18:00: 9 mm● 18:00 થી 20:00: 2 mmટંકારા તાલુકો (આજનો કુલ: 193 mm)● 06:00 થી 08:00: 37 mm● 08:00 થી 10:00: 23 mm● 10:00 થી 12:00: 33 mm● 12:00 થી 14:00: 15 mm● 14:00 થી 16:00: 63 mm● 16:00 થી 18:00: 15 mm● 18:00 થી 20:00: 7 mmહળવદ તાલુકો (આજનો કુલ: 163 mm)● 06:00 થી 08:00: 6 mm● 08:00 થી 10:00: 20 mm● 10:00 થી 12:00: 39 mm● 12:00 થી 14:00: 60 mm● 14:00 થી 16:00: 35 mm● 16:00 થી 18:00: 3 mm● 18:00 થી 20:00: 0 mmમાળિયા તાલુકો (આજનો કુલ: 122 mm)● 06:00 થી 08:00: 1 mm● 08:00 થી 10:00: 5 mm● 10:00 થી 12:00: 63 mm ● 12:00 થી 14:00: 38 mm● 14:00 થી 16:00: 10 mm● 16:00 થી 18:00: 4 mm● 18:00 થી 20:00: 1 mmવાંકાનેર તાલુકો (આજનો કુલ: 115 mm)● 06:00 થી 08:00: 13 mm● 08:00 થી 10:00: 20 mm● 10:00 થી 12:00: 12 mm● 12:00 થી 14:00: 4 mm● 14:00 થી 16:00: 21 mm● 16:00 થી 18:00: 40 mm ● 18:00 થી 20:00: 5 mmમોરબી અને ટંકારામાં બપોરે 2 થી 4માં સૌથી વધુ વરસાદમોરબી અને ટંકારા તાલુકામાં બપોરે 2થી 4 વાગ્યાના 2 કલાક દરમિયાન મેઘરાજાએ ભારે તાંડવ મચાવ્યો હતો. આ 2 કલાકમાં જ મોરબીમાં 77 mm એટલે કે 3 ઇંચ અને ટંકારામાં 63 mm એટલે કે અઢી ઇંચ વરસાદ વરસી ગયો હતો. બીજી તરફ માળિયામાં સવારે 10 થી 12 વાગ્યા વચ્ચે 63 mm એટલે કે અઢી ઇંચ હળવદમાં બપોરે 12 થી 2 વચ્ચે 60 mm એટલે કે સવા બે ઇંચ વરસાદ નોંધાયો હતો.#Morbi #MorbiUpdate #MorbiRain #GujaratRain #RainUpdate #Monsoon2026 #WeatherUpdate #Tankara #Wankaner #Halvad #Maliya