છેલ્લા 10 કલાકમાં સૌથી વધુ મોરબીમાં સાડા આઠ ઇંચ, પોણા સાત ઈંચ, હળવદમાં સવા છ ઇંચ, માળિયામાં સાડા ચાર ઇંચ અને વાંકાનેરમાં પોણા ત્રણ ઇંચ વરસાદમોરબી અપડેટ : મોરબી જિલ્લામાં વહેલી સવારથી વરસાદ ચાલુ છે. તેવામાં બપોરે 2 થી 4 વાગ્યા સુધીમાં બે જ કલાકમાં મોરબીમાં દે ધનાધન વધુ 3 ઇંચ અને ટંકારામાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે. આમ આજના દિવસમાં સવારથી બપોર સુધીમાં 10 કલાકમાં મોરબીમાં સાડા આઠ ઇંચ, ટંકારામાં પોણા સાત ઈંચ, હળવદમાં સવા છ ઇંચ, માળિયામાં સાડા ચાર ઇંચ અને વાંકાનેરમાં પોણા ત્રણ ઇંચ વરસાદબપોરે 2થી 4 સુધીનો વરસાદ (2 કલાક)● માળિયા 10 mm ● મોરબી 77 mm● ટંકારા 63 mm● વાંકાનેર 21 mm● હળવદ 35 mmસવારે 6થી બપોરે 4 સુધીનો વરસાદ (10 કલાક)માળિયા 117 mmમોરબી 211 mmટંકારા 171 mmવાંકાનેર 70 mmહળવદ 160 mm