મોરબી અપડેટ : નેશનલ હાઇવે પર આવેલા લાલપર ગામ નજીક એક ગાડી અચાનક બંધ પડી જતાં હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો છે. રસ્તાની વચ્ચે જ વાહન ખોટકાઈ જવાના કારણે વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. આ ટ્રાફિકમાં બાળકોને લઈને જતી સ્કૂલ બસો પણ ફસાઈ જતાં વિદ્યાર્થીઓ અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.#Morbi #MorbiUpdate #Lalpar #TrafficJam #MorbiHighway #MorbiNews #GujaratNews