10 અને 11 ઓગસ્ટના રોજ સોઓરડી સ્થિત વરિયા મંદિરની વાડી ખાતે આયોજન: વહેલી તકે સ્ટોલ બુક કરાવવા આયોજકોની અપીલમોરબી અપડેટ : મોરબીમાં મહિલા સાહસિકો અને વેપારીઓ માટે ખાસ 'મોરબી વુમન્સ એક્ઝિબિશન 2026' - રક્ષાબંધન સ્પેશિયલ એડિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન આગામી તારીખ 10 અને 11 ઓગસ્ટના રોજ સોઓરડી વિસ્તારમાં આવેલ વરિયા મંદિરની વાડી ખાતે યોજાશે.આ પ્રદર્શનમાં ભાગ લેવા ઈચ્છુક સ્ટોલ ધારકો માટે બુકિંગ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સ્ટોલ બુકિંગ માટે સવારે 10 થી 12 અને સાંજે 5 થી 7 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. એક્ઝિબિશનમાં સ્ટોલ બુક કરાવવા અને પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે આયોજકોના મોબાઇલ નંબર 99093 82382 અથવા 82646 88125 પર સંપર્ક કરવાનો રહેશે. રસ ધરાવતા તમામ વેપારીઓને વહેલી તકે બુકિંગ કરાવવા જણાવવામાં આવ્યું છે.#MorbiUpdate #MorbiWomensExhibition #RakshabandhanSpecial #MorbiEvents #Exhibition2026 #MorbiExhibition #StallBooking #MorbiNews