જયા પાર્વતી વ્રતના જાગરણ નિમિત્તે ધમાલ-4, સ્પાઇડર મેન અને ચાલ જીવી લઈએ જેવી સુપરહિટ ફિલ્મો મધ્યરાત્રિએ સિનેમાઘરમાં માણી શકાશેમોરબી: મોરબીના સિનેપ્રેમીઓ અને ખાસ કરીને જયા પાર્વતી વ્રતનું જાગરણ કરતી બહેનો-દીકરીઓ તથા પરિવારજનો માટે સ્કાય મલ્ટીપ્લેક્સ (Sky Multiplex) દ્વારા ખાસ 'Special Late Night Jagaran Show' નું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. આજે 31 જુલાઈ, શુક્રવારના રોજ જાગરણની રાત્રે મોરબીવાસીઓ મોડી રાત્રે મનોરંજક ફિલ્મોની મજા માણી શકે તે માટે ખાસ લેટ નાઇટ શો ગોઠવવામાં આવ્યા છે.સ્કાય મલ્ટીપ્લેક્સ ખાતે 31 જુલાઈના રોજ યોજાનાર આ સ્પેશિયલ લેટ નાઇટ શોઝનું ટાઇમટેબલ નીચે મુજબ રહેશે:• Dhaamal - 4: રાત્રે 11:45 વાગ્યે• Spider-Man Brand Day 2D: રાત્રે 11:55 વાગ્યે• Chaal Jeevi Laiye (Gujarati): મધ્યરાત્રે 12:00 વાગ્યે#Morbi #MorbiUpdate #SkyMultiplex #JagaranShow #JayaParvatiVrat #LateNightShow #MorbiEntertainment #MorbiNews #GujaratNews