સામાન્ય સભામાં સમિતિઓની રચના કરી ચેરમેન, વાઇસ ચેરમેન અને સભ્યોના નામ કરાયા જાહેરમોરબી : મોરબી મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં શહેરના વિકાસ અને વહીવટી કામગીરીને વેગ આપવા માટે વિવિધ 15 વિષય સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સામાન્ય સભામાં દરેક સમિતિના ચેરમેન, વાઈસ ચેરમેન અને સભ્યોની નિમણૂક કરીને નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.1. બાંધકામ સમિતિ● ચેરમેન: રવિન્દ્રભાઈ ધનજીભાઈ સનાવડા● વાઈસ ચેરમેન: વિણાબેન માવજીભાઈ કંઝારીયા● સભ્યો: જયદીપભાઈ પ્રશાંતભાઈ મહેતા, જયેશભાઈ મહેશભાઈ અગેચણીયા, રમાબેન કેતનભાઈ બોપલીયા2. સેનિટેશન સમિતિ● ચેરમેન: મેઘરાજસિંહ મહિપતસિંહ ઝાલા● વાઈસ ચેરમેન: હિરેનભાઈ પરબતભાઈ કરોતરા● સભ્યો: રમાબેન પરેશભાઈ રૂપાલા, સીતાબેન પરબતભાઈ કુંભર, અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા3. સમાજ કલ્યાણ સમિતિ● ચેરમેન: મનસુખભાઈ મુળજીભાઈ સારેસા● વાઈસ ચેરમેન: નૂતનબેન હરસુખભાઈ વિડજા● સભ્યો: ગૌતમભાઈ ભાવેશભાઈ પરમાર, મનુબેન રમેશભાઈ શિયાળ, ક્રિષ્ણાબેન ઓમપ્રકાશભાઈ પરમાર4. આરોગ્ય સમિતિ● ચેરમેન: પુષ્પાબેન જીગરભાઈ વાળા● વાઈસ ચેરમેન: શીતલબેન સાગરભાઈ વઘાડીયા● સભ્યો: કુંદનબેન શૈલેષભાઈ માકાસણા, હિરેનભાઈ પરબતભાઈ કરોતરા, સોનલબેન પ્રફુલભાઈ બાવરવા5. લાઈટિંગ સમિતિ● ચેરમેન: જયદીપભાઈ પ્રશાંતભાઈ મહેતા● વાઈસ ચેરમેન : જ્યોત્સનાબેન સવજીભાઈ ભીમાણી● સભ્યો: પુનમબેન જીતેન્દ્રભાઈ અગેચણીયા, ભગીરથભાઈ મનસુખભાઈ બરાસરા, કેયુરભાઈ નરેન્દ્રભાઈ પંડ્યા6. વોટર વર્ક્સ સમિતિ● ચેરમેન: રાજેશભાઈ કાનજીભાઈ ડાભી● વાઈસ ચેરમેન: નિરૂપાબેન નિલેષભાઈ કાલરીયા● સભ્યો: જલ્પાબેન ડાહ્યાલાલ સોનગ્રા, મંજુલાબેન ગુણવંતભાઈ ચૌહાણ, ભગવતીબેન મહેશભાઈ કુંડારીયા7. કાયદો અને નિયમોની સમિતિ● ચેરમેન: પુનમબેન જીતેન્દ્રભાઈ અગેચણીયા● વાઈસ ચેરમેન : ભારતીબેન ચુનીલાલ પરમાર● સભ્યો: ભાવેશભાઈ અરજણભાઈ કંઝારીયા, ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા, શીતલબેન સાગરભાઈ વઘાડીયા8. માર્કેટ સમિતિ● ચેરમેન: ભાવિનભાઈ ગીરીશભાઈ ઘેલાણી● વાઈસ ચેરમેન: જયેશભાઈ મહેશભાઈ અગેચણીયા● સભ્યો: ભાવિકકુમાર ભરતભાઈ જરીયા, જયંતિભાઈ દામજીભાઈ પડસુંબીયા, આરતીબેન અમિતભાઈ જીંઝવાડીયા9. હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિ● ચેરમેન:બ્રિજેશભાઈ આપાભાઈ કુંભરવાડીયા● વાઈસ ચેરમેન: જશવંતીબેન પ્રવિણભાઈ સોનગ્રા● સભ્યો: રિષિપભાઈ નારણભાઈ કૈલા, રાજેશભાઈ કાનજીભાઈ ડાભી, જયેશભાઈ વસંતરાય દેસાઈ10. પ્લાનિંગ સમિતિ● ચેરમેન: રિષિપભાઈ નારણભાઈ કૈલા● વાઈસ ચેરમેન: કેયુરભાઈ નરેન્દ્રભાઈ પંડ્યા● સભ્યો: જીગ્નેશભાઈ હંસરાજભાઈ કૈલા, વિવેકભાઈ રમેશભાઈ ગોલતર, મેઘરાજસિંહ મહિપતસિંહ ઝાલા11. ડ્રેનેજ સમિતિ● ચેરમેન: નવનીતભાઈ ભુદરભાઈ કુંડારીયા● વાઈસ ચેરમેન: વિવેકભાઈ રમેશભાઈ ગોલતર● સભ્યો: ભારતીબેન ચુનીલાલ પરમાર, મેઘાબેન દિપકભાઈ પોપટ, ગીતાબેન મનોજભાઈ સોલંકી12. બાગ બગીચા અને ઝુ સમિતિ● ચેરમેન: અલ્પાબેન રોહિતભાઈ કંઝારીયા● વાઈસ ચેરમેન: સોનલબેન પ્રફુલભાઈ બાવરવા● સભ્યો: પુષ્પાબેન જીગરભાઈ વાળા, ભાવિનભાઈ ગીરીશભાઈ ઘેલાણી, મહેન્દ્રભાઈ રમણીકભાઈ સવસાણી13. શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ● ચેરમેન: મહેન્દ્રભાઈ રમણીકભાઈ સવસાણી● વાઈસ ચેરમેન: રમાબેન પરેશભાઈ રૂપાલા● સભ્યો: ભાવિકકુમાર ભરતભાઈ જરીયા, જલ્પાબેન ડાહ્યાલાલ સોનગ્રા, જ્યોત્સનાબેન સવજીભાઈ ભીમાણી14. માધ્યમિક શિક્ષણ અને આનુસાંગિક શિક્ષણ સમિતિ● ચેરમેન: ભગીરથભાઈ મનસુખભાઈ બરાસરા● વાઈસ ચેરમેન: મમતાબેન ધીરેન્દ્રભાઈ ઠાકર● સભ્યો: વિણાબેન માવજીભાઈ કંઝારીયા, ભુપેન્દ્રભાઈ લાખાભાઈ જરીયા, અશ્વિનીબેન અશ્વિનભાઈ પાટડીયા 15. એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિ● ચેરમેન: રમાબેન કેતનભાઈ બોપલીયા● વાઈસ ચેરમેન: અશ્વિનીબેન અશ્વિનભાઈ પાટડીયા● સભ્યો:નુતનબેન હરસુખભાઈ વિડજા, ગણેશભાઈ નાનજીભાઈ ડાભી, નિરૂપાબેન નિલેપભાઈ કાલરીયા#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiMunicipalCorporation #GujaratNews #MorbiMahanagarpalika #CommitteesAnnounced