વાંકાનેર : વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે પર ઢુંવા ઓવરબ્રિજ નજીકથી અંદાજે 35 વર્ષની ઉંમરના અજાણ્યા યુવકની લાશ મળી આવતા પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી અજાણ્યા યુવકના વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે.