વાંકાનેર : વાંકાનેર તાલુકા ઢુંવા માટેલ રોડ પર આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતા મૂળ મધ્યપ્રદેશના વતની મનીષ સુંદરલાલ મહેરા રહે.માટેલ રોડ, ખોડિયાર રેસિડેન્સી વાળાનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.