મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના પીપળી રોડ પર ઔદ્યોગિક અને વેપાર ક્ષેત્રે ઉપયોગી થાય તેવા 2 વિશાળ શેડ લોંગ લીઝ પર આપવાના છે. બન્ને શેડ વચ્ચે પાર્ટિશન છે. જેથી એકસાથે પણ ઉપયોગમાં લઇ શકાય તેમ છે.● શેડ 1: 6800 ચોરસ ફૂટ● શેડ 2: 4700 ચોરસ ફૂટ● કુલ જગ્યા:11500 ચોરસ ફૂટઉપલબ્ધ સુવિધાઓ ● વીજળી અને પાણી: લાઈટ તથા પાણીની પૂરતી સુવિધા.● લેબર રૂમ: મજૂરો અને સ્ટાફ માટે લેબર રૂમની વ્યવસ્થા.● ઓફિસ અને સ્ટોર રૂમ: વહીવટી કામકાજ માટે અલગ ઓફિસ અને સામાન રાખવા માટે સ્ટોર રૂમ.● કોમન પ્લોટ: વાહન પાર્કિંગ તથા લોડિંગ-અનલોડિંગ માટે મોકળાશ ધરાવતો કોમન પ્લોટ.● લીઝ: લોંગ લીઝ (Long Lease) માટે અનુકૂળ.સરનામું: મનીષ કાંટાની સામે, પીપળી રોડ, મોરબી.મો.9925644707મો.9662022342maps.app.goo.gl/un4Naqcz4GSbkLWcA?g_st=iw