મોરબી : મોરબી શહેરના પાડાપુલ નીચે ભરાતી રવિવારી બજારના સ્થળેથી ગત તા.7જુનના રોજ બપોરના સમયે કોઈ અજાણ્યો આરોપી ફરિયાદી જગદીશભાઈ ધનજીભાઈ ચાવડા રહે.પંચાસર રોડ, મેઈન કેનાલની બાજુમાં વાળાની માલિકીનું રૂ.15000ની કિંમતનું જીજે - 03 - ડીઆર - 6746 નંબરનું બાઈક ચોરી કરી લઈ જતા બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.