મોરબી : મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ મારવિલેનો સરફેશ કંપનીમાં કામ કરતા અને અહીં જ રહેતા જીતેન્દ્રસિંહ પર્વતસિંહ ઉ.46 નામના શ્રમિક કામ કરતા હતા ત્યારે વીજ શોક લાગતા શ્રમિક યુવકનું મૃત્યુ નિપજયું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.