દેશના 12 નામાંકિત જવેલર્સ હશે એક જ છત હેઠળ : કલાત્મક સોના અને ડાયમંડ જ્વેલરીના એક્ઝિબિશનમાં બ્રાઇડલથી લઈને ડેઇલી વેર સુધીનું વિશાળ કલેક્શન આપનું મન મોહી લેશે : જવેલરી શોનો આ અવસર ચૂકતા નહિ, મુલાકાત જરૂર લેજોમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓની આતુરતાનો અંત હવે નજીક છે. નમસ્તે ઇન્ડિયા ઇવેન્ટ્સ આયોજિત 'IJS ઇન્ડિયા જવેલરી શો' (કલાત્મક સોના અને ડાયમંડ જ્વેલરીનું એક્ઝિબિશન) 1 અને 2 ઓગસ્ટના રોજ યોજાવા જઈ રહ્યો છે. આ બે દિવસના જવેલરી શોમાં દેશના જાણીતા જવેલર્સ તેમનું એકથી એક અદભૂત કલેક્શન લઈને હાજર રહેશે.આ પ્રસંગે જોડાનાર ખ્યાતનામ જવેલર્સ:આ એક્ઝિબિશનમાં અનેક ટોચની બ્રાન્ડ્સ પોતાનું કલેક્શન પ્રદર્શિત કરશે, જેમાં મુખ્યત્વે નીચેના જવેલર્સનો સમાવેશ થાય છે:●Bahuchar Jewellers ● Bhagwati Jewellers ● C. Mansukhlal Jewellers ● Gopinath Jewellers ● Harit Zaveri● Jainish L Zaveri● Madanji Meghraj ● Mannan Gold ● NJL - House of Jewellery ● Ratnam Jewellers ● Silvera Jewels ● Tanaya Bejeweledશું મળશે આ શોમાં?● વેડિંગ અને બ્રાઇડલ કલેક્શન : દુલ્હન માટે ખાસ તૈયાર કરેલા હેવી સેટ્સ, નેકલેસ, ચોકર્સ, કાનના ટોપ્સ અને કાંગણો. પરંપરા અને આધુનિક ડિઝાઇનનું અદ્ભુત મિશ્રણ, જે લગ્ન પ્રસંગને યાદગાર બનાવે છે.● એન્ગેજમેન્ટ રિંગ્સ : ડાયમંડ, પોલકી તથા સોલિટેર રિંગ્સનું વૈવિધ્યસભર કલેક્શન. દરેક કપલ માટે પરફેક્ટ રિંગ પસંદ કરવાની અનોખી તક. ● બેબી શાવર જ્વેલરી : નાજુક અને લાઇટવેઇટ ડિઝાઇન્સ, ખાસ પ્રસંગ માટે ખાસ ડિઝાઇન કરેલાં આભૂષણો. નવા પ્રારંભને ઉજવવા માટે એકદમ યોગ્ય. ● રૂટિન વેર (ડેઇલી વેર) : કમ્પેક્ટ, કમ્ફર્ટેબલ અને સ્ટાઇલિશ ડિઝાઇન્સ – ઓફિસ, કેઝ્યુઅલ આઉટિંગ કે દૈનિક ઉપયોગ માટે એકદમ યોગ્ય. સિમ્પલ પણ એલીગન્ટ જ્વેલરી જે રોજિંદા જીવનમાં શોભા વધારે છે. ● પોલકી, જડાઉ અને ટેમ્પલ જ્વેલરી : પરંપરાગત કળાની અદભુત ઝલક. હસ્તકલાથી બનેલી જડાઉ કારીગરી, પોલકીની રાજાશાહી ડિઝાઇન અને ટેમ્પલ જ્વેલરીનું કલાત્મક સૌંદર્ય - કલેકશનમાં ખાસ આકર્ષણ રહેશે.● રિયલ ડાયમંડ અને એન્ટિક કલેક્શન : રિયલ ડાયમંડ સાથેની અનોખી ડિઝાઇન્સ, જે પ્રસંગોને વધુ ગ્રાન્ડ બનાવે છે. એન્ટિક જ્વેલરીમાં હેરિટેજ અને ક્લાસિક ડિઝાઇન્સનો ખજાનો, જે પરંપરા અને લક્ઝરી બંને આપે છે.● હેવી તથા લાઇટવેઇટ વિકલ્પો : મહિલાઓની તમામ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને - હેવી બ્રાઇડલ સેટ્સથી લઈને લાઇટવેઇટ કાનના ટોપ્સ અને ચેઇન સુધીના વિકલ્પો ઉપલબ્ધ હશે.આ અવસર ચૂકી ન જશો – કારણકે આવું ગ્રાન્ડ એક્ઝિબિશન મોરબીમાં વારંવાર નથી આવતું! એક્ઝિબિશન વેન્યુ સુધી પહોંચવા તથા એક ક્લિકથી સરળ પ્રવેશ મેળવવા માટે પ્રી-રજિસ્ટ્રેશન પણ ઉપલબ્ધ છે. એન્ટ્રી ફ્રી છે. સમય: સવારે 11 થી સાંજે 7:30 વાગ્યા સુધીસ્થળ: દેવ ફાર્મ AC હોલ, ઈડન ગાર્ડનની સામે, એસ.પી. રોડ, મોરબીમો.9638711633