ઓફિસ ખુલતા જ પૂજાનો તમામ સામાન પહોંચી જશે તમારી પાસે, 150 થી વધુ ઓફિસોમાં અપાય છે સેવા : મહિનાનું પેકેજ રૂ.2700થી શરૂમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ઘર, ઓફીસ કે દુકાન તમામ જગ્યાએ રોજબરોજની ભાગદોડમાં ઘણીવાર સવારે પૂજાનો સામાન લાવવાનો સમય નથી રહેતો, પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. મોરબીમાં 'બાલાજી પૂજાપો' દ્વારા એક અનોખી અને ઉપયોગી સર્વિસ શરૂ કરવામાં આવી છે. આ સેવા અંતર્ગત તમારી ઓફિસ કે ઘર સુધી સવાર-સાંજની દીવાબત્તીનો તમામ સામાન રોજ નિયમિત સમયે પહોંચાડવામાં આવશે.વરસાદ હોય કે ઠંડી, પૂજાની જવાબદારી હવે ' બાલાજી પૂજાપો' ની'બાલાજી પૂજાપો' દ્વારા ગ્રાહકોને એકદમ ફ્રેશ અને ઉચ્ચ ક્વોલિટીનો સામાન પૂરો પાડવામાં આવે છે. જેમાં તાજા ફૂલની માળા, સવાર-સાંજની અગરબત્તી, શુદ્ધ ઘી, વાટુ, ધૂપના કપ, ધૂપ સ્ટીક જેવી તમામ જરૂરી વસ્તુઓનો સમાવેશ થાય છે. રોજ સવારે તમારી ઓફિસ ખુલતાની સાથે જ આ પૂજાપો તમને મળી જશે. પછી ભલે વરસાદ હોય કે કડકડતી ઠંડી, તમારા મંદિરની પૂજાની તમામ જવાબદારી હવે 'બાલાજી પૂજાપો' ની રહેશે.માસિક સબ્સ્ક્રિપ્શન અને કસ્ટમાઇઝ્ડ પેકેજની સુવિધાહાલમાં મોરબીની 150 થી વધુ ઓફિસો દ્વારા આ સેવાનો લાભ લેવામાં આવી રહ્યો છે. ગ્રાહકોની અનુકૂળતા માટે માસિક (Monthly) પેકેજ તેમજ જરૂરિયાત મુજબના કસ્ટમાઇઝ્ડ પેકેજ પણ ઉપલબ્ધ છે. જેથી વારંવાર સામાન ખરીદવાની ઝંઝટમાંથી મુક્તિ મળે છે. અહીં મહિનાનું પેકેજ માત્ર રૂ.2700થી શરૂ થાય છે. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરોબાલાજી પૂજાપોઓફિસ નં.221, લકઝરીયા બિઝનેશ પાર્ક, હરિગુણની સામે, પીપળી રોડ, મહેન્દ્રનગર, મોરબી-2મો.7574066271