ડૉ. રાજદીપસિંહ ચૌહાણ દર મહિનાના પહેલા અને ત્રીજા શુક્રવારે ઓપીડી તથા ઓપરેશન માટે આયુષ હોસ્પિટલ ખાતે હાજર રહેશેમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ): ગોઠણ કે થાપાના સાંધાના દુખાવાથી પરેશાન દર્દીઓ માટે મોરબીમાં જ એક અત્યાધુનિક સારવારનો વિકલ્પ ઊભો થયો છે. જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટમાં આવેલી આયુષ હોસ્પિટલ દ્વારા સૌરાષ્ટ્રના પ્રખ્યાત જોઇન્ટ રીપ્લેસમેન્ટ અને ઓર્થોપેડીક સર્જન ડૉ. રાજદીપસિંહ ચૌહાણની વિશેષ સેવાઓ શરૂ કરવામાં આવી છે.હવે સાંધાના અદ્યતન ઓપરેશન માટે મોરબીના દર્દીઓને અન્ય શહેરોમાં ધક્કા ખાવાની જરૂર નહીં પડે. ડૉ. રાજદીપસિંહ ચૌહાણ (M.S. Orthopedic) પાસે 8000+ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી અને 1000+ રોબોટિક જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીનો બહોળો અનુભવ છે. તેઓ ગોઠણ તથા થાપાના સાંધા બદલવાના ઓપરેશન (રોબોટિક પદ્ધતિ દ્વારા) માટે વિશેષજ્ઞ છે. દર્દીઓને શ્રેષ્ઠ અને સચોટ સારવાર મળી રહે તે માટે તેઓ ખાસ મોરબીમાં પોતાની સેવાઓ આપશે.સારવારની મુખ્ય વિશેષતાઓ: ● સર્જન: ડૉ. રાજદીપસિંહ ચૌહાણ (M.S. Orthopedic)● સ્પેશિયાલિટી: ગોઠણ તથા થાપાના સાંધા બદલવાના રોબોટિક ઓપરેશન ● વિશાળ અનુભવ: 8000+ જોઇન્ટ રિપ્લેસમેન્ટ અને 1000+ રોબોટિક સર્જરી સફળતાપૂર્વક પાર પાડેલ છે. ● ઉપલબ્ધતા: દર મહિનાના 1st અને 3rd શુક્રવારે (ઓપીડી તથા ઓપરેશન માટે)જે દર્દીઓ રોબોટિક ની(Knee) રિપ્લેસમેન્ટ અંગે સચોટ માર્ગદર્શન કે સારવાર મેળવવા માંગતા હોય તેઓ નીચે આપેલા નંબર પર સંપર્ક કરી પોતાની એપોઇન્ટમેન્ટ બુક કરાવી શકે છે.આયુષ હોસ્પિટલજુના બસ સ્ટેન્ડ પાસે,સાવસર પ્લોટ, મોરબીમો.7575088884 મો.7878500800