મોરબી: મોરબી નિવાસી બલદેવભાઈ ચાંદુમલ નૌતાણી (ઉ.વ.70) કે તેઓ સુનિલભાઈ નૌતાણી઼ તેમજ વિજયભાઈ નૌતાણીના પિતાનું તા. 27/07/2026 ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગત બેસણું તા. 29/07/2026ને બુધવાર ના રોજ સાંજે 05 થી 06 વાગ્યા સુધી જલારામ મંદિર, અયોઘ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે રાખેલ છે. તેમજ સાંજે 6 કલાકે પગડી રસમ પણ રાખેલ છે. મોબાઈલ નંબર 93779 46066.