મોરબી અપડેટ : મૂળ દેરાળા હાલ મોરબી નિવાસી ચા. મ. કા. મોઢ બ્રાહ્મણ સ્વ. બાલાશંકરભાઈ (ભીખુભાઈ ) રવિશંકરભાઈ મહેતા તે સ્વ. રવિશંકરભાઈ રામજીભાઈ મહેતાના પુત્ર, શરદભાઈ, નિલેશભાઈ, બકુલાબેન પંકજકુમાર દવે (GEB) અને ચેતનાબેનના પિતા, ભાર્ગવભાઈના દાદા, સ્વ. ડાયાલાલ ભવાનીશંકર પંડ્યાના જમાઈ, સ્વ. સુખદેવભાઈ અને હરીશભાઈના બનેવીનું તારીખ 27/07/2026 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું /બેસણું તારીખ 30/07/2026 ને ગુરૂવારના રોજ સાંજે 4 થી 5 કલાકે ચા. મ. કા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, 10/11 સાવસર પ્લોટ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મો. નં. 9979011766, 9426991753