મોરબી : મોરબી શહેરના પંચાસર રોડ પર આવેલ નાની કેનાલ રોડ પર સનરાઈઝ પાર્ક નામના એપાર્ટમેન્ટના ગેઇટ નંબર 2 પાસેથી ગત તા.23ના રોજ રાત્રીના સમયે કોઈ અજાણ્યો તસ્કર ગૌતમભાઈ વેલજીભાઈ ગોધાણીની માલિકીનું જીજે - 10 - ડીબી - 9969 નંબરનું હોન્ડા સીબી સાઈન મોટર સાયકલ કિંમત રૂપિયા 65,000 વાળું બીજી ચાવી લગાડી ચોરી કરી લઈ જતા બાઈક ચોરી અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.