મોરબી : મોરબી તાલુકાના પીપળી રોડ પર બેલા ગામની સીમમાં આવેલ સિલિકોન સિરામિક ફેક્ટરીમાં રહેતા અને અહીં જ કામ કરતા હિવાકર સંતરામ ઉ.19 નામનો યુવક કામ કરતી વેળાએ અકસ્માતે ગરમ પાણીની કુંડીમાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.