મોરબી : રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમ દ્વારા જાહેર કરવામાં આવેલ 26 જુલાઈ 2026 ના રિપોર્ટ મુજબ મોરબી જિલ્લાના 10 મુખ્ય ડેમોમાં કુલ ક્ષમતાના 55.57% જળજથ્થો ઉપલબ્ધ છે. જેમાં મચ્છુ-2 ડેમ 100% ભરાઈ જતાં તેનો 1 દરવાજો મીટર ખુલ્લો રાખવામાં આવ્યો છે, જ્યારે મચ્છુ-3 ડેમનો 1 દરવાજો 0.68 મીટર ખુલ્લો રાખવામાં આવ્યો છે.મચ્છુ-2 (Machhu-2):● કુલ જીવંત ઊંડાઈ: 33.00 ft● આજની સપાટી: 33.00 ft (100.00% ભરાયેલ)● દરવાજાની વિગત: 20 દરવાજા પૈકી 1 દરવાજો 0.6 meter ખુલ્લો● 24 કલાકનો વરસાદ: 5 mm (કુલ વરસાદ: 228 mm)ઘોડાધ્રોઈ (Ghodadhroi):● કુલ જીવંત ઊંડાઈ: 17.00 ft● આજની સપાટી: 16.00 ft (93.79% ભરાયેલ)● કુલ વરસાદ: 313 mmમચ્છુ-3 (Machhu-3):● કુલ જીવંત ઊંડાઈ: 20.80 ft● આજની સપાટી: 15.30 ft (67.83% ભરાયેલ)● દરવાજાની વિગત: 20 દરવાજા પૈકી 1 દરવાજો 0.68 meter ખુલ્લો● કુલ વરસાદ: 225 mmબ્રાહ્મણી (Brahmani):● કુલ જીવંત ઊંડાઈ: 27.00 ft● આજની સપાટી: 21.40 ft (63.47% ભરાયેલ)● 24 કલાકમાં વધારો: 1.61 ft● કુલ વરસાદ: 222 mmબ્રાહ્મણી-2 (Brahmani-2):● કુલ જીવંત ઊંડાઈ: 17.60 ft● આજની સપાટી: 12.50 ft (56.34% ભરાયેલ)● કુલ વરસાદ: 295 mmમચ્છુ-1 (Machhu-1):● કુલ જીવંત ઊંડાઈ: 42.00 ft● આજની સપાટી: 24.10 ft (27.22% ભરાયેલ)● 24 કલાકમાં વધારો: 4.56 ft● કુલ વરસાદ: 200 mmડેમી-2 (Demi-2):● કુલ જીવંત ઊંડાઈ: 19.70 ft● આજની સપાટી: 6.40 ft (17.72% ભરાયેલ)● 24 કલાકમાં વધારો: 0.98 ft● કુલ વરસાદ: 111 mmબંગાવડી (Bangavadi):● કુલ જીવંત ઊંડાઈ: 18.80 ft● આજની સપાટી: 5.30 ft (8.07% ભરાયેલ)● કુલ વરસાદ: 152 mmડેમી-1 (Demi-1):● કુલ જીવંત ઊંડાઈ: 23.00 ft● આજની સપાટી: 2.50 ft (2.91% ભરાયેલ)● 24 કલાકમાં વધારો: 0.46 ft● કુલ વરસાદ: 165 mmડેમી-3 (Demi-3):● કુલ જીવંત ઊંડાઈ: 13.00 ft● આજની સપાટી: 0.00 ft (0.68% ભરાયેલ)● કુલ વરસાદ: 123 mm#Morbi #MorbiUpdate #MorbiNews #GujaratMonsoon #MachhuDam #DamWaterLevel #RainfallUpdate #MorbiRain #GujaratRain #Monsoon2026