તદ્દન નવો જ બનાવેલો શેડ છે : અનિવાર્ય સંજોગોના કારણે આપવાનો છે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઢુંવા ચોકડીથી નજીક અને માટેલ રોડ ઉપર આવેલ ત્રણ માળનો નવો RCC બાંધકામવાળો શેડ ભાડે તથા વેચાણથી આપવાનો છે. આ શેડ સિરામિક ડિસ્પ્લે, એન્જિનિયરિંગ ઉદ્યોગ, પેકજીંગ, પ્લાસ્ટિક પ્રોડક્ટ, CP / બાથરૂમ ફિટિંગ, ફાર્મા પ્રોજેક્ટ, હોસ્પિટલ, હોટેલ, બેન્ક વગેરેના પ્લાનમાં ઉપયોગી થાય તેવો છે.ઉપલબ્ધ સુવિધાઓ ● જગ્યા 5400 ચો. ફૂટ.● RCC બાંધકામ 8500 ચો. ફૂટ.● 5 લેબર કવાર્ટર ● પહેલા માળની ઉંચાઈ 18 ફૂટ ● બીજા માળની ઊંચાઈ 9 ફૂટ ● ત્રીજા માળની ઉંચાઈ 14 ફૂટ● શેડ માં કુલ 10 રૂમ અને 3 ઓફિસ● એક ઓફિસ ફૂલ ફર્નિચર સાથે (સોફા -ટિપોઈ-ટેબલ- AC)● ત્રણ ટોયલેટ અને બે બાથરૂમ● ફરતે ઊંચી દીવાલ● ફળિયામાં પાકુ ધાબુ - બગીચો - બોર - મોટર 10 HP પાવર / લાઈટ કનેકશન● આખા શેડમાં થ્રી ફેજ અને સિંગલ ફેઝ વાયરિંગ સાથે લાઈટિંગ અને પંખા● કોર્નરનો પ્લોટ (શેડની ત્રણે બાજુ રોડ)લોકેશન : રાધે હોટેલની પાછળ, ઢુવા- માટેલ રોડ, ઢુવા, તા.વાંકાનેરમો.9879234350