મોરબી : મોરબી નિવાસી હિતેન્દ્રભાઈ રમેશચંદ્ર બુદ્ધદેવ (ઉ.વ. 48) તેઓ રમેશચંદ્ર મણીલાલ બુદ્ધદેવના પુત્ર તેમજ સ્વ. જય રમેશચંદ્ર બુદ્ધદેવના ભાઈનું તા. 24/07/2026 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. તેમનું સદ્દગતનું બેસણું તા. 27/07/2026 ને સોમવારના રોજ સાંજે 5 થી 6 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.