1 મહિનાનો પ્રેક્ટિકલ કોર્સ: ફ્રી મટિરિયલ્સ સાથે મળશે લાઈફટાઇમ સપોર્ટ : કોલેજના છાત્રો, નાના ધંધાર્થીઓ, નોકરી ઇચ્છુંકો અને મહિલાઓ જોડાઈ શકે છે : સવાર અને રાતની બેચ, લીમીટેડ સીટ્સ જ ઉપલબ્ધ મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ઇમ્પોર્ટ-એક્સપોર્ટ શીખીને શાનદાર કારકિર્દી બનાવવી છે અને અઢળક પૈસા કમાવવા છે? તો ગેલેક્સી એક્સપોર્ટ ટ્રેનિંગ એકેડમીમાં કાલે તા. 27 જુલાઈથી નવી બેચ શરૂ થઈ રહી છે. આજે જ રૂબરૂ મુલાકાત લ્યો અને સફળ કારકિર્દી ઘડવા તરફનું પહેલું ડગલું માંડો.ઇમ્પોર્ટ-એક્સપોર્ટ ક્ષેત્રે રહેલી છે સુવર્ણ તકોસરકાર દેશના અર્થતંત્રના કદને 5 ટ્રીલિયન ડોલરે પહોચાડવા માંગે છે, જેના માટે નિકાસકારોને અનેક લાભો આપવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં નિકાસમાં હજુ પણ અનેક મહત્વપૂર્ણ સુધારાલક્ષી પગલાં લેવાશે. ત્યારે આનો સીધો લાભ ઇમ્પોર્ટ-એક્સપોર્ટ સાથે સંકળાયેલા વ્યવસાયિકોને થવાનો છે. સ્પષ્ટપણે કહી શકાય કે આવતા દિવસોમાં ઇમ્પોર્ટ-એક્સપોર્ટ ક્ષેત્રમાં યુવાનો અને વેપારીઓ માટે અઢળક સુવર્ણ તકો રહેલી છે.ગેલેક્સી એક્સપોર્ટ ટ્રેનિંગ સેન્ટર જ શા માટે?ઇમ્પોર્ટ-એક્સપોર્ટ ક્ષેત્રે કારકિર્દી કઈ રીતે બનાવવી તેવો પ્રશ્ન મૂંઝવતો હોય તો તેનો એકમાત્ર વિશ્વસનીય જવાબ એટલે ગેલેક્સી એક્સપોર્ટ ટ્રેનિંગ સેન્ટર. અહીં શરૂ થતી નવી બેચમાં ઇમ્પોર્ટ-એક્સપોર્ટનું A થી Z નોલેજ અપાશે. અહીં નિષ્ણાત ચેતન પટેલ દ્વારા દરેક વિદ્યાર્થીને પર્સનલ ગાઈડન્સ આપવામાં આવશે. સંસ્થાની વિશેષતા એ છે કે અહીં સ્ટડી મટિરિયલ્સ તદ્દન ફ્રી આપવામાં આવે છે, સાથે જ દરેક ટ્રેનીને બિઝનેસ માટે લાઈફટાઇમ સપોર્ટ પણ પૂરો પાડવામાં આવે છે.કોણ જોડાઈ શકે અને બેચનો સમય શું છે?કોલેજના વિદ્યાર્થીઓ, નાના ધંધાર્થીઓ, નોકરી ઇચ્છુકો અને મહિલાઓ આ કોર્સ થકી ઇમ્પોર્ટ-એક્સપોર્ટમાં નિપૂણ બની શકે છે. અનુકૂળતા માટે બે બેચ રાખવામાં આવી છે: ● સવારે 8 થી 9 ● રાત્રે 9 થી 10(નોંધ: માત્ર લિમિટેડ સીટ જ બાકી છે, આજે જ સંપર્ક કરી તમારું ફ્રી કાઉન્સેલિંગ બુક કરો)ઇમ્પોર્ટ-એકસપોર્ટ કોર્સમાં શું શીખવાડવામાં આવશે?● ઇન્ટરનેશનલ ટ્રેડ વિશેનું બેઝિક નોલેજ● લીગલ એન્ડ રેગ્યુલેટરી જરૂરિયાતો● બાયર્સ અને સપ્લાયર્સ કઈ રીતે શોધવા?● લોજીસ્ટીક્સ, પેમેન્ટ્સ અને રિસ્ક મેનેજમેન્ટ● બિઝનેસ માટે સ્ટેપ બાય સ્ટેપ ગાઈડશ્રેષ્ઠ કારકિર્દી ઘડવા માટે આજે જ આ ટ્રેનિંગ સેન્ટરની રૂબરૂ મુલાકાત જરૂર લ્યો.ગેલેક્સી એકસપોર્ટ ટ્રેનિંગ સેન્ટરબીજો માળ, ગીતા કોમ્પ્લેક્ષ,બાપા સીતારામ ચોક,રવાપર રોડ, મોરબી - 1ચેતન પટેલમો.9714482352મો.8200165548#Morbi #MorbiUpdate #ExportTraining #ImportExport #GalaxyExportTraining #BusinessGrowth #MorbiNews #CareerInExport #ExportBusiness #MakeInIndia