મોરબી : મોરબી જિલ્લામાં આજે સવારથી વરસાદી વાતાવરણ જામ્યું છે. જો કે બપોરે વાંકાનેરમાં વરસાદનું જોર વધારે રહ્યું હતું. સાંજથી જિલ્લાભરમાં એકંદરે વરસાદ હળવો થયો છે. સરકારી ચોપડે છેલ્લા બે કલાકમાં તમામ તાલુકાઓમાં માત્ર ઝાપટા જ નોંધાયા છે. સાંજે 6થી 8 વાગ્યા સુધીનો વરસાદ● માળિયા 7 mm● મોરબી 4 mm● ટંકારા 0 mm● વાંકાનેર 8 mm● હળવદ 9 mmસવારે 6થી સાંજે 6 વાગ્યા સુધીનો વરસાદ● માળિયા 64 mm● મોરબી 100 mm● ટંકારા 23 mm● વાંકાનેર 166 mm● હળવદ 42 mm#MorbiUpdate #MorbiRain #RainfallReport #MorbiNews #GujaratRain #Maliya #Halvad #Wankaner #Tankara #WeatherUpdate