ચોમાસા અને અન્ય આપત્તિના સમયે નાગરિકોની સુરક્ષા અને સહાય માટે કંટ્રોલ રૂમ કાર્યરતમોરબી: મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આપત્તિ વ્યવસ્થાપન કક્ષના સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે. પૂર, વાવાઝોડું અથવા અન્ય કોઈપણ સમયે માનવ સહાયની જરૂરિયાતના સમયે લોકો આ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે. 'સુરક્ષિત મોરબી - અમારી સંકલ્પના' સાથે વહીવટી તંત્ર 24 કલાક અને 7 દિવસ લોકોની સેવામાં કાર્યરત છે.તાલુકા કંટ્રોલ રૂમના સંપર્ક નંબરો: ● મોરબી: 02822-242418● ટંકારા: 7802922924, 9104738107● માળીયા (મી): 9328734028● વાંકાનેર: 9512372101● હળવદ: 8469017246જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC) - મોરબી: ● 02822-243300● 02822-243435#MorbiUpdate #Morbi #DisasterManagement #EmergencyNumbers #MorbiAdministration #SafetyFirst #Tankara #Maliya #Wankaner #Halvad