હળવદમાં 4 mm વરસાદ નોંધાયો, અન્ય તમામ તાલુકાઓમાં 1 mm વરસાદમોરબી : રાહત પોર્ટલ, જિલ્લા કંટ્રોલ રૂમ મોરબી દ્વારા તારીખ 24/07/2026 ના રોજ નોંધાયેલ વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ સવારના 6 થી 8 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળા દરમિયાન જિલ્લામાં સરેરાશ 2.4 mm વરસાદ નોંધાયો છે.મોરબી જિલ્લાના તાલુકાવાર વરસાદના આંકડા (સવારે 6 થી 8 વાગ્યા સુધી)માળિયા: 5 mm વરસાદ નોંધાયો છે (મોસમનો કુલ વરસાદ: 189 mm).મોરબી: 1 mm વરસાદ નોંધાયો છે (મોસમનો કુલ વરસાદ: 192 mm).ટંકારા: 1 mm વરસાદ નોંધાયો છે (મોસમનો કુલ વરસાદ: 128 mm).વાંકાનેર: 1 mm વરસાદ નોંધાયો છે (મોસમનો કુલ વરસાદ: 135 mm).હળવદ: 4 mm વરસાદ નોંધાયો છે (મોસમનો કુલ વરસાદ: 172 mm).મોરબી જિલ્લામાં તારીખ 24 ના રોજ સરેરાશ 2.4 mm વરસાદ નોંધાયો છે, જ્યારે જિલ્લાનો અત્યાર સુધીનો કુલ સરેરાશ વરસાદ 163.2 mm નોંધાઈ ચૂક્યો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #RainfallUpdate #Monsoon2026 #MorbiWeather #Maliya #Halvad #Wankaner #Tankara