25 થી 29 જુલાઈ સુધી સવારે 7:00 થી બપોરના 12:00 વાગ્યા સુધી પૂજા કરી શકાશેમોરબી: મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલા જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા પવિત્ર ગૌરીવ્રત નિમિત્તે દીકરીઓ માટે પૂજા-અર્ચના કરવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.આ આયોજન અંતર્ગત તારીખ 25/7/2026 થી 29/7/2026 સુધી દરરોજ સવારે 7:00 વાગ્યાથી બપોરના 12:00 વાગ્યા દરમિયાન દરેક દીકરીઓ પૂજા કરવા આવી શકશે. ધાર્મિક પરંપરા જળવાઈ રહે અને દીકરીઓને સરળતા રહે તે માટે ટ્રસ્ટ દ્વારા આ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #GauriVrat2026 #MorbiNews #JadeshwarMahadev #MorbiEvents