મોરબી : મોરબીમાં હાલ વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે ત્યારે મોરબીમાં ઇમરજન્સી પરિસ્થિતિમાં ક્યાંય પણ ક્રેનની જરૂર પડે તો હવે તાત્કાલિક સેવા આપવામાં આવશે. મોરબી અને આસપાસના વિસ્તારોમાં કોઈપણ વાહન વ્યવહારને લગતી કે અન્ય ઈમરજન્સીના સમયે લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સંત કૃપા ક્રેન દ્વારા ઇમરજન્સી સેવા પૂરી પાડવાની જાહેરાત કરાઈ છે.તાત્કાલિક ધોરણે ક્રેન સેવા મેળવવા માટે સંત કૃપા ક્રેનના મયુરભાઈ અઘારાનો તેમના મોબાઈલ નંબર 9714737777, 8070108108 પર સંપર્ક કરવા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #EmergencyService #CraneService #MorbiNews #SantKrupaCrane #MorbiCity