મોરબી : મોરબીના ગત રાત્રિથી મેઘરાજા અવિરત વરસી રહ્યા છે. સવારે પણ મેઘમહેર ધીમીધારે યથાવત રહી હતી. ત્યારબાદ થોડી વાર માટે વરસાદનું જોર વધ્યું પણ હતું. સવારે 10થી 12 વાગ્યા સુધીમાં મોરબી શહેરમાં વધુ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. સવારે 10થી 12 વાગ્યા સુધીનો વરસાદ● માળિયા 9 mm● મોરબી 11 mm● ટંકારા 5 mm● વાંકાનેર 8 mm● હળવદ 9 mmસવારે 6થી 12 વાગ્યા સુધીનો વરસાદ● માળિયા 24 mm● મોરબી 15 mm● ટંકારા 8 mm● વાંકાનેર 11 mm● હળવદ 19 mm#MorbiUpdate #MorbiRain #RainfallReport #MorbiNews #GujaratRain #Maliya #Halvad #Wankaner #Tankara #WeatherUpdate