ગોલ્ડ, ડાયમંડ, પોલકી, એન્ટિક અને પ્લેટીનીયમમાં એકથી એક ચડિયાતી જવેલરી : વેડિંગ અને બ્રાઇડલ કલેક્શન પણ સૌના મન મોહી લેશે : મહોત્સવ થોડા દિવસો જ ચાલશે, જલ્દી કરો... મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં વર્ષો જૂની અને વિશ્વાસનીય પેઢી JP જવેલર્સમાં શૃંગાર મહોત્સવનો ધમાકેદાર પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મહોત્સવ થોડા દિવસો જ ચાલવાનો છે. જેમાં મેકિંગ ચાર્જીસમાં 100% OFF મળવાના છે. તો આજે જ પધારો આ ઓફરનો લાભ લેવા માટે...મોરબીમાં જવેલર્સની દુનિયામાં જે.પી. જવેલર્સ એક વિશ્વાસનીય બ્રાન્ડ છે. જેને અત્યાર સુધી અધધધ 3 લાખ ગ્રાહકોને સંતોષકારક જવેલરી અને સર્વિસ આપીને ખૂબ મોટો ગ્રાહકવર્ગ બનાવ્યો છે. અહીં ગ્રાહકો માટે ખાસ શૃંગાર મહોત્સવ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ગોલ્ડ, ડાયમંડ, પોલકી, એન્ટિક અને પ્લેટીનીયમમાં એકથી એક ચડિયાતી જવેલરીનું કલેક્શન સૌના મન મોહી લેશે. આ ઉપરાંત અહીં ખાસ વેડિંગ અને બ્રાઇડલ કલેક્શન પણ ઉપલબ્ધ છે. વેડિંગ અને બ્રાઇડલના તમામ કલેક્શનમાં પણ મેકિંગ ચાર્જ 100% OFF રહેશે. આ તમામ ઓફર શરતોને આધીન રહેશે. તો જવેલરીની અવનવી ડિઝાઈનની અનેક આઈટમોમાંથી આપની પસંદ મુજબની ખરીદી ફાયદા સાથે કરવાનો લ્હાવો ચૂકતા નહિ. મેઈન બ્રાન્ચસોની બજાર, નેહરૂ ગેટ પાસે, મોરબીમો.નં.7201846000બ્રાન્ચ-2કેપિટલ માર્કેટ, રવાપર રોડ, મોરબીમો.નં.7201946000