ગઈકાલે સાંજથી આજે સવારે સુધી અન્ય કોઈ તાલુકામાં નોંધનીય વરસાદ નહિમોરબી : મોરબી જીલ્લા કન્ટ્રોલ રૂમ દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા અનુસાર હળવદ તાલુકામાં મોડી રાત્રે મેઘરાજાએ પધરામણી કરી હતી. હળવદમાં રાત્રે 12:00 થી 2:00 વાગ્યા દરમિયાન 29 mm અને રાત્રે 2:00 થી 4:00 વાગ્યા દરમિયાન 2 mm મળીને કુલ 31 mm (લગભગ સવા ઈંચ) વરસાદ નોંધાયો છે. બીજી તરફ જિલ્લાના અન્ય કોઈ તાલુકામાં ગઈકાલે સાંજથી આજે સવાર સુધી નોંધનીય વરસાદ પડ્યો નથી. સિઝનનો કુલ વરસાદ ● હળવદ: 111 mm● મોરબી: 131 mm● માળિયા: 122 mm● ટંકારા: 76 mm● વાંકાનેર: 73 mm#Morbi #Halvad #MorbiRain #RainUpdate #GujaratRain #MorbiUpdate #WeatherUpdate #Monsoon2026