મોરબી: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC), મોરબી દ્વારા આજ રોજ તારીખ 23/07/26ના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ખેત પેદાશો અને શાકભાજીની આવક (ક્વિન્ટલમાં) અને તેના 20 કિલોગ્રામ દીઠ ઊંચા ભાવની માહિતી આપવામાં આવી છે.ખેત પેદાશોના બજાર ભાવ (પ્રતિ 20 કિ.ગ્રા.)ઘઉં: આવક 293 ક્વિન્ટલ, ઊંચો ભાવ: રૂ.540મગફળી: આવક 10 ક્વિન્ટલ, ઊંચો ભાવ: રૂ.1400જીરુ: આવક 22 ક્વિન્ટલ, ઊંચો ભાવ: રૂ.3920ચણા: આવક 5 ક્વિન્ટલ, ઊંચો ભાવ: રૂ.1110કાળા તલ: આવક 12 ક્વિન્ટલ, ઊંચો ભાવ: રૂ.3341સીંગદાણા: આવક 5 ક્વિન્ટલ, ઊંચો ભાવ: રૂ.2030શાકભાજી વિભાગના બજાર ભાવ (પ્રતિ 20 કિ.ગ્રા.)લીલા મરચાં: આવક 38 ક્વિન્ટલ, ઊંચો ભાવ: રૂ.1000રીંગણા: આવક 33 ક્વિન્ટલ, ઊંચો ભાવ: રૂ.200કારેલા: આવક 18 ક્વિન્ટલ, ઊંચો ભાવ: રૂ.700ગુવાર: આવક 24 ક્વિન્ટલ, ઊંચો ભાવ: રૂ 1000ભીંડો: આવક 26 ક્વિન્ટલ, ઊંચો ભાવ: રૂ.700ટમેટા: આવક 194 ક્વિન્ટલ, ઊંચો ભાવ: રૂ.560કોબીજ: આવક 38 ક્વિન્ટલ, ઊંચો ભાવ: રૂ.460કાકડી: આવક 26 ક્વિન્ટલ, ઊંચો ભાવ: રૂ.700લીંબુ: આવક 40 ક્વિન્ટલ, ઊંચો ભાવ: રૂ.500દૂધી: આવક 25 ક્વિન્ટલ, ઊંચો ભાવ: રૂ.440સૂકી ડુંગળી: આવક 228 ક્વિન્ટલ, ઊંચો ભાવ: રૂ.560#Morbi #MorbiUpdate #APMCMorbi #MarketYard #BajarBhav #MorbiMarketYard #Agriculture #GujaratMarket #Farmers