રાજકોટ: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત આલિયાબાડા–હાપા–જામનગર રેલખંડ પર ડબલિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી દરમિયાન 23 જુલાઈથી 07 ઓગસ્ટ, 2026 સુધી કેટલીક ટ્રેનોના સંચાલનમાં અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફારોમાં ટ્રેનોનું આંશિક રદ્દીકરણ (શોર્ટ ટર્મિનેશન), આંશિક પ્રારંભ (શોર્ટ ઓરિજિનેશન), સમયપત્રકમાં ફેરફાર (રીશેડ્યુલિંગ) અને માર્ગમાં નિયમન (રેગ્યુલેશન) કરવામાં આવ્યું છે. 23 જુલાઈ, 2026 • ટ્રેન નંબર 22969 ઓખા–બનારસ એક્સપ્રેસ 23 જુલાઈ, 2026 ના રોજ ઓખાથી 1 કલાક 10 મિનિટ મોડી (રીશેડ્યુલ થઈને) ઉપડશે. • ટ્રેન નંબર 20967 સિકંદરાબાદ–પોરબંદર એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ રેગ્યુલેટ (નિયંત્રિત) કરવામાં આવશે. 24 જુલાઈ, 2026 • 23 જુલાઈના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ રાજકોટ ખાતે આંશિક રીતે સમાપ્ત થશે. • 24 જુલાઈ ના રોજ ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. • 24 જુલાઈના રોજ ટ્રેન નંબર 12268 હાપા–મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ હાપાથી 1 કલાક 55 મિનિટ મોડી ઉપડશે. • 24 જુલાઈના રોજ ટ્રેન નંબર 22924 જામનગર–બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ જામનગરથી 45 મિનિટ મોડી ઉપડશે. • 24 જુલાઈના રોજ ટ્રેન નંબર 19578 જામનગર–તિરુનેલવેલી એક્સપ્રેસ જામનગરથી 50 મિનિટ મોડી ઉપડશે. • ટ્રેન નંબર 19269 પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસ 30 મિનિટ તથા 19252 ઓખા–વેરાવળ એક્સપ્રેસ 20 મિનિટ માર્ગમાં રેગ્યુલેટ કરવામાં આવશે.25 જુલાઈ, 2026 • 24 જુલાઈના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે. • 25 જુલાઈના રોજ ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. • 25 જુલાઈના રોજ ટ્રેન નંબર 19578 જામનગર–તિરુનેલવેલી એક્સપ્રેસ જામનગરના બદલે હાપાથી 23:55 વાગ્યે ઉપડશે. • 25 જુલાઈના રોજ ટ્રેન નંબર 12268 હાપા–મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ હાપાથી 1 કલાક 35 મિનિટ મોડી ઉપડશે.26 જુલાઈ, 2026 • 25 જુલાઈના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે. • 26 જુલાઈના રોજ ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે.27 જુલાઈ, 2026 • 26 જુલાઈના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે. • 27 જુલાઈના રોજ ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. • 27 જુલાઈના રોજ ટ્રેન નંબર 12268 હાપા–મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ હાપાથી 1 કલાક 35 મિનિટ મોડી ઉપડશે. • ટ્રેન નંબર 12478 માતા વૈષ્ણો દેવી કટરા–જામનગર એક્સપ્રેસ માર્ગમાં 2 કલાક 20 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.28 જુલાઈ, 2026 • 27 જુલાઈના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે. • 28 જુલાઈના રોજ ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. • 27 જુલાઈના રોજ ટ્રેન નંબર 22940 બિલાસપુર–ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે. • 29 જુલાઈના રોજ ટ્રેન નંબર 19575 ઓખા–નાથદ્વારા એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. • ટ્રેન નંબર 12476 માતા વૈષ્ણો દેવી કટરા–હાપા એક્સપ્રેસ માર્ગમાં 50 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.29 જુલાઈ, 2026 • 28 જુલાઈના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે. • 29 જુલાઈના રોજ ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. • ટ્રેન નંબર 15636 ગુવાહાટી–ઓખા એક્સપ્રેસ માર્ગમાં 30 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.30 જુલાઈ, 2026 • 29 જુલાઈના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે. • 30 જુલાઈના રોજ ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. • 30 જુલાઈના રોજ ટ્રેન નંબર 22969 ઓખા–બનારસ એક્સપ્રેસ 30 જુલાઈ, 2026 ના રોજ ઓખાથી 3 કલાક 35 મિનિટ મોડી ઉપડશે. • 30 જુલાઈના રોજ ટ્રેન નંબર 12268 હાપા–મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ 30 જુલાઈ, 2026 ના રોજ હાપાથી 1 કલાક 35 મિનિટ મોડી ઉપડશે. • ટ્રેન નંબર 20967 સિકંદરાબાદ–પોરબંદર એક્સપ્રેસ 2 કલાક તથા 20910 પોરબંદર–તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ 40 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.31 જુલાઈ, 2026 • 30 જુલાઈના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે. • 31 જુલાઈના રોજ ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. • 31 જુલાઈના રોજ ટ્રેન નંબર 15635 ઓખા–ગુવાહાટી એક્સપ્રેસ ઓખાથી 4 કલાક મોડી ઉપડશે. • ટ્રેન નંબર 19576 નાથદ્વારા–ઓખા એક્સપ્રેસ માર્ગમાં 4 કલાક 10 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે. • 31 જુલાઈના રોજ ટ્રેન નંબર 19578 જામનગર–તિરુનેલવેલી એક્સપ્રેસ જામનગરના બદલે હાપાથી 21:40 વાગ્યે ઉપડશે.01 ઓગસ્ટ, 2026 • 31 જુલાઈના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધી જ આવશે. • 01 ઓગસ્ટ ના રોજ ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાના બદલે રાજકોટથી ઉપડશે. • 01 ઓગસ્ટ ના રોજ ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વાંકાનેર સુધી જ આવશે. • 01 ઓગસ્ટના રોજ ટ્રેન નંબર 19578 જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસ જામનગરના બદલે હાપાથી 21.40 વાગ્યે ઉપડશે. • 01 ઓગસ્ટના રોજ ટ્રેન નંબર 59552 ઓખા-રાજકોટ લોકલ રદ્દ રહેશે. • 01 ઓગસ્ટના રોજ ટ્રેન નંબર 59551 રાજકોટ-ઓખા લોકલ રદ્દ રહેશે. • ટ્રેન નંબર 22925 અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસ માર્ગમાં 10 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે. • ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ માર્ગમાં 1 કલાક રેગ્યુલેટ કરવામાં આવશે. • ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ માર્ગમાં 40 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.02 ઓગસ્ટ, 2026 • 01 ઓગસ્ટના રોજ ભાવનગરથી ઉપડનારી...