મોરબી : મોરબી શહેરમાં આજે વહેલી સવારથી મેઘમહેર યથાવત રહી છે. સવારે 6થી 8 વાગ્યા દરમિયાન બે કલાકમાં 32 મિમી વરસાદ પડ્યા બાદ સવારે 8થી 10 વાગ્યા દરમિયાન પણ વધુ 8 મિમી વરસાદ પડ્યો છે. જો કે મોરબી સિવાય કોઈ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. જિલ્લામાં પડેલા વરસાદની વિગત નીચે મુજબ છે. સવારે 6થી 10 સુધીનો વરસાદ● મોરબી: 40 mm● માળિયા: 0 mm● હળવદ: 0 mm● ટંકારા: 0 mm● વાંકાનેર: 0 mmજિલ્લામાં અત્યાર સુધીનો કુલ વરસાદ:● મોરબી: 128 mm● માળિયા: 122 mm● હળવદ: 80 mm● ટંકારા: 76 mm● વાંકાનેર: 73 mm● કુલ સરેરાશ વરસાદ: 95.8 mm#MorbiUpdate #Morbi #RainUpdate #Monsoon2026 #MorbiRain #GujaratWeather #RainfallData