ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, રેડીમેડ આઇટમ્સ, ગિફ્ટ આર્ટિકલ્સ, દિવાલ ઘડિયાળ બનાવવા, વિવિધ પ્રકારના કેટલોગ અને અન્ય વસ્તુઓના નિર્માણ માટે બેસ્ટ ક્વોલિટીના MDFની વિશાળ રેન્જમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના નીચી માંડલ ખાતે 'IND MORE' (India More) દ્વારા ઉચ્ચ ગુણવત્તાના ઇમ્પોર્ટેડ MDF બોર્ડનું વેચાણ કરવામાં આવે છે. આધુનિક ઇન્ટિરિયર માટે આ એક બેસ્ટ અને આકર્ષક પ્રોડક્ટ છે, જે તમારા ઘર અને ઓફિસની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેશે.જ્યારે ઘર કે ઓફિસના ઇન્ટિરિયરની વાત આવે, ત્યારે મજબૂતાઈ અને સુંદરતા બંને જરૂરી છે. આ જરૂરિયાતને પૂરી કરવા માટે IND MORE ગુણવત્તાના MDF જેમકે EDXMR Interior 1.75mm to 25mm તેમજ Edxmr 3mm to 25mm લાવ્યું છે. આ MDF બેસ્ટ ક્વોલિટી ઇન્ટિરિયર ડિઝાઇનિંગ માટે ઉપરાંત રેડીમેડ આઇટમ્સ અને ગિફ્ટ આર્ટિકલ્સ માટે, દિવાલ ઘડિયાળ (Wall Clocks) બનાવવા માટે, વિવિધ પ્રકારના કેટલોગ અને અન્ય વસ્તુઓના નિર્માણ માટે ઉપયોગમાં આવે છે. અહીં બે અલગ-અલગ પ્રકારના MDF બોર્ડ ઉપલબ્ધ છે. ● INTERIOR MDF: આ એકદમ કિફાયતી અને શાનદાર ગુણવત્તા ધરાવતો વિકલ્પ છે, જે સામાન્ય ઇન્ટિરિયરના કામ માટે ઉત્તમ છે. તે 1.75 mm થી 25 mm ની સાઈઝમાં ઉપલબ્ધ છે.● EDXMR MDF: આ એક હેવી અને પ્રીમિયમ ક્વોલિટી પ્રોડક્ટ છે, જે વધુ મજબૂતાઈ આપે છે. આ બોર્ડ 3 mmથી 25 mmની સાઈઝમાં ઉપલબ્ધ છે.વ્યાજબી ભાવે શ્રેષ્ઠ ગુણવત્તાનું MDF મેળવવા આજે જ સંપર્ક કરોIND MOREનીચી માંડલ, મોરબી, મો.9824404492મો.9979444507#Morbi #MorbiUpdate #INDMORE #MDFBoard #InteriorDesign #Furniture #EDXMR #MorbiNews #Gujarat #Architecture #Plywood #HomeDecor