મોરબી: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC), મોરબી દ્વારા આજ રોજ તારીખ 21/07/26ના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ખેત પેદાશો અને શાકભાજીની આવક (ક્વિન્ટલમાં) અને તેના 20 કિલોગ્રામ દીઠ ઊંચા ભાવની માહિતી આપવામાં આવી છે. મોરબી માર્કેટ યાર્ડમાં આજે ઘઉં, ડુંગળી અને ટમેટાની સારી એવી આવક જોવા મળી હતી.ખેત પેદાશોના બજાર ભાવ (પ્રતિ 20 કિ.ગ્રા.)ઘઉં: આવક 470 ક્વિન્ટલ, ઊંચો ભાવ: રૂ.537તલ: આવક 13 ક્વિન્ટલ, ઊંચો ભાવ: રૂ. 2575મગફળી: આવક 6 ક્વિન્ટલ, ઊંચો ભાવ: રૂ.1410જીરુ: આવક 45 ક્વિન્ટલ, ઊંચો ભાવ: રૂ.3920બાજરો: આવક 8 ક્વિન્ટલ, ઊંચો ભાવ: રૂ.524જુવાર: આવક 4 ક્વિન્ટલ, ઊંચો ભાવ: રૂ.1080ચણા: આવક 5 ક્વિન્ટલ, ઊંચો ભાવ: રૂ.1138કાળા તલ: આવક 29 ક્વિન્ટલ, ઊંચો ભાવ: રૂ.3520તુવેર: આવક 36 ક્વિન્ટલ, ઊંચો ભાવ: રૂ.1180શાકભાજી વિભાગના બજાર ભાવ (પ્રતિ 20 કિ.ગ્રા.)લીલા મરચાં: આવક 43 ક્વિન્ટલ, ઊંચો ભાવ: રૂ.1000રીંગણા: આવક 32 ક્વિન્ટલ, ઊંચો ભાવ: રૂ.240કારેલા: આવક 16 ક્વિન્ટલ, ઊંચો ભાવ: રૂ.650ગુવાર: આવક 24 ક્વિન્ટલ, ઊંચો ભાવ: રૂ 1000ભીંડો: આવક 28 ક્વિન્ટલ, ઊંચો ભાવ: રૂ.700ટમેટા: આવક 185 ક્વિન્ટલ, ઊંચો ભાવ: રૂ.700કોબીજ: આવક 42 ક્વિન્ટલ, ઊંચો ભાવ: રૂ.480કાકડી: આવક 24 ક્વિન્ટલ, ઊંચો ભાવ: રૂ.700લીંબુ: આવક 40 ક્વિન્ટલ, ઊંચો ભાવ: રૂ.500દૂધી: આવક 26 ક્વિન્ટલ, ઊંચો ભાવ: રૂ.500સૂકી ડુંગળી: આવક 220 ક્વિન્ટલ, ઊંચો ભાવ: રૂ.560#Morbi #MorbiUpdate #APMCMorbi #MarketYard #BajarBhav #MorbiMarketYard #Agriculture #GujaratMarket #Farmers