IFBના ઓથોરાઈઝ્ડ સર્વિસ સેન્ટર સાધના એન્ટરપ્રાઇઝ દ્વારા તમામ કંપનીના ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે અપાશે બેસ્ટ સર્વિસ તે પણ એકદમ વ્યાજબી ચાર્જમાંમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : આજના સમયમાં જ્યારે વોશિંગ મશીન, એસી કે ફ્રિજ જેવા રોજીંદા ઉપયોગના ઉપકરણોમાં ખરાબી આવે, ત્યારે રિપેરિંગ માટે યોગ્ય અને અનુભવી ટેકનિશિયન શોધવા એ એક મોટો પ્રશ્ન બની જાય છે. પરંતુ મોરબીવાસીઓએ હવે આ અંગે ચિંતા કરવાની જરાય જરૂર નથી. મોરબીમાં આવેલ 'સાધના એન્ટરપ્રાઇઝ' તમારા તમામ હોમ એપ્લાયન્સીસ માટે અત્યંત પ્રોફેશનલ અને ઝડપી સર્વિસ પૂરી પાડી રહ્યું છે.સાધના એન્ટરપ્રાઇઝ એ IFB નું ઓથોરાઈઝ્ડ સર્વિસ સેન્ટર છે. છેલ્લા 6 વર્ષથી તે મોરબીમાં સેવા આપી રહ્યું છે. તેમના નિષ્ણાત ટેકનિશિયનો દ્વારા IFB ના તમામ ઉપકરણોની ખૂબ જ ચોકસાઈપૂર્વક અને કંપનીના સ્ટાન્ડર્ડ મુજબ સર્વિસ કરવામાં આવે છે. ઓથોરાઈઝ્ડ સેન્ટર હોવાથી ગ્રાહકોને અહીં જન્યુઈન સ્પેરપાર્ટ્સ અને શ્રેષ્ઠ કામગીરીની સંપૂર્ણ ખાતરી મળે છે. સાધના એન્ટરપ્રાઇઝની વિશેષતા એ છે કે તેઓ માત્ર IFB પૂરતા સીમિત નથી. કોઈપણ બ્રાન્ડનું વોશિંગ મશીન, AC, ફ્રિજ, માઇક્રોવેવ કે ડિશવોશર હોય, તેમના ટેકનિશિયનો દરેક પ્રકારના મશીનનું ઉત્કૃષ્ટ રિપેરિંગ કરવા માટે સક્ષમ છે. તેમની કામગીરીમાં ગુણવત્તા, સમયપાલન અને ગ્રાહકનો સંતોષ હંમેશા મોખરે હોય છે.ગ્રાહકોની સુવિધાને સર્વોપરી રાખીને, સાધના એન્ટરપ્રાઇઝ દ્વારા શાનદાર હોમ સર્વિસ આપવામાં આવે છે. તમારે મશીન ઊંચકીને ક્યાંય જવાની જરૂર નથી, માત્ર એક કોલ કરવાનો રહેશે. તેમના અનુભવી ટેકનિશિયન તમારા ઘરે આવીને પ્રોબ્લેમ સોલ્વ કરી આપશે. આ ઉપરાંત સાધના એન્ટરપ્રાઇઝમાં રોજિંદા વપરાશની નવી એસેન્શિયલ પ્રોડક્ટ્સનો જેમ કે કપડા ધોવાનું ખાસ લિક્વિડ અને પાવડર પણ ઉપલબ્ધ છે.સાધના એન્ટરપ્રાઇઝશોપ નં.2, પહેલો માળ,એસપી શોપિંગ મોલ,એસપી રોડ, મોરબીમો.8853854079મો.6200165528#MorbiUpdate #MorbiNews #SadhnaEnterprise #HomeService #ApplianceRepair #IFBServiceCenter #MorbiCity #WashingMachineRepair #ACService