મોરબી: જેતપર(મ.)નિવાસી છગનભાઈ હરજીવનભાઈ જાકાસણીયા (ઉંમર વર્ષ 90) તેઓ સ્વ. જગજીવનભાઈ હરજીવનભાઈ જાકાસણીયાના ભાઈ તેમજ ગં.સ્વ. વિજયાબેન જગજીવનભાઈ જાકાસણીયા (99795 56815)ના દિયર તેમજ પ્રાણજીવનભાઈ છગનભાઈ જાકાસણીયા (98794 18545), શાંતિલાલ છગનભાઈ જાકાસાણીયા (99250 06610), રતિલાલ છગનભાઈ જાકાસણીયા (99796 24270) અને સવજીભાઈ છગનભાઈ જાકાસણીયા (96019 96916)ના પિતા તેમજ લલીતાબેન પ્રાણજીવનભાઈ જાકાસણીયા, શારદાબેન શાંતિલાલ જાકાસણીયા અને રસીલાબેન રતિલાલ જાકાસણીયાના સસરાનું તારીખ 17/07/2026 અને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતની ઉત્તરક્રિયા તારીખ 29/07/2026ને બુધવારના રોજ રામવન વાડી, અણીયાળી રોડ, સરકારી હોસ્પિટલ સામે, મૂળ જેતપર(મ.)ખાતે રાખેલ છે.