ઓછો દુખાવો, નાના ચીરા અને ઝડપી રિકવરી સાથે મહિલાઓ માટે અત્યાધુનિક સુવિધા : નિષ્ણાંત ગાયનેકોલોજીસ્ટ ડો. મિલન શિંગાળા (M.D. Gynec) અને ડો. રેશમા કાપડિયા (M.D. Gynec)ની સેવા ઉપલબ્ધમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : આધુનિક મેડિકલ સાયન્સના યુગમાં હવે જટિલ ઓપરેશનો પણ ખૂબ જ સરળ અને પીડારહિત બન્યા છે. મહિલાઓને ગાયનેક સંબંધિત બીમારીઓમાં શ્રેષ્ઠ સારવાર મળી રહે તે હેતુથી મોરબીની આયુષ હોસ્પિટલ દ્વારા આધુનિક લેપ્રોસ્કોપી (દૂરબીનથી થતા ઓપરેશન) ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.નિષ્ણાત તબીબોની સુવિધાઆયુષ હોસ્પિટલ ખાતે નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ ડો. મિલન શિંગાળા (M.D. Gynec) અને ડો. રેશમા કાપડિયા (M.D. Gynec) પોતાની સેવાઓ આપી રહ્યા છે, જેઓ આધુનિક ટેકનોલોજીના માધ્યમથી સચોટ નિદાન અને સારવાર પૂરી પાડે છે.આયુષ હોસ્પિટલની મુખ્ય વિશેષતાઓ:● દૂરબીનથી કોથળીના ઓપરેશનના નિષ્ણાત● આધુનિક લેપ્રોસ્કોપીક સેટઅપ● અતિ જટિલ લેપ્રોસ્કોપીક સર્જરી માટેની ખાસ ટીમલેપ્રોસ્કોપીક સર્જરીના મુખ્ય ફાયદા:આધુનિક લેપ્રોસ્કોપીથી ઓપરેશન કરાવવાથી દર્દીને ઓછો દુખાવો થાય છે, ઓપરેશનમાં નાના ચીરા આવે છે અને રિકવરી પણ ખૂબ ઝડપી આવે છે. જેનાથી દર્દી જલ્દીથી પોતાની રોજિંદી પ્રવૃત્તિઓ શરૂ કરી શકે છે. આયુષ હોસ્પિટલજૂના બસ સ્ટેન્ડ પાસે, મોરબીમો.9228108108મો.7575088884#Morbi #MorbiUpdate #MorbiNews #AayushHospital #Gynecologist #Laparoscopy #WomenHealth #HealthNewsMorbi