મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કન્યા છાત્રાલયની બાજુમાં પ્રાઇમ લોકેશનમાં આવેલા 6 માળના એપાર્ટમેન્ટમાં 5મા માળે આવેલ 3 BHKનો ફ્લેટ વેચવાનો છે. આ ફ્લેટ 1370 સ્કે.ફૂટનો છે. જેમાં ફુલ ફર્નિચર પણ સાથે મળી જવાનું છે. ફ્લેટ ત્રણ બાજુથી હવા ઉજાશ વાળો છે. રસ ધરાવતી પાર્ટીઓને તુરંત સંપર્ક કરવા જણાવાયુ છે. (નવા બસ સ્ટેન્ડથી એકદમ નજીકનું લોકેશન)ફ્લેટ નંબર 503,સમર્પણ એપાર્ટમેન્ટ,નકલંક સોસાયટી, કન્યા છાત્રાલયની બાજુમાં,GIDC પાછળ,મોરબી,મો.9725199155લોકેશન લિંક:-maps.app.goo.gl/6sq7p3ErVbU1d1Wi8?g_st=aw