મોરબી : મોતીબેન ભીખાભાઈ વામજા તે ભીખાભાઈ મોહનભાઈ વામજાના પત્ની, કરમશીભાઈ મોહનભાઈ વામજાના ભાભી, ડાયાભાઈ, જગદીશભાઈ, બળવંતભાઈ, નાથાભાઈના માતા તથા મેહુલ, સુનિલ, અમિત, નયન, મિતુલ, જીગ્નેશ, ચિરાગ, જયેશ, જીલ અને યુગના દાદીનું તારીખ 17/7/2026ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 20/7/2026ને સોમવારે બપોરે 3:00 થી 5:00 કલાકે વડીયા મંદિર, સો-ઓરડી, મોરબી-2 ખાતે તે રાખવામાં આવ્યું છે. બંને પક્ષનું બેસણું સાથે રાખેલ છે.