હળવદ : હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં રહેતા મૂળ છોટાઉદેપુર જિલ્લાના વતની નિશાબેન પંડિતભાઈ નાયકા ઉ.15 નામની સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ઘાસમાં નાખવાની દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.