ગુજરાતની સર્વશ્રેષ્ઠ એજ્યુકેશન સિસ્ટમ સાથે મોરબીમાં જ RE-NEET ની પ્રથમ બેચ તારીખ 20 જુલાઈથી શરૂ, મેરિટ આધારે 20% સુધીની સ્કોલરશિપમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શું તમારે આ વર્ષે નીટ (NEET) ની પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા છે? શું તમારું ડોક્ટર બનવાનું સપનું અધૂરું રહી ગયું છે અને તમે RE-NEET માટે વિચારી રહ્યા છો? તો હવે નિરાશ થવાની કોઈ જ જરૂર નથી. મોરબીના વિદ્યાર્થીઓ માટે ઘરઆંગણે જ એક શાનદાર તક આવી ગઈ છે. ગુજરાતની બેસ્ટ એજ્યુકેશન સિસ્ટમ અને M.B.B.S. માં મોકલવાનો સૌથી ઉંચો રેશિયો ધરાવતી જ્ઞાનમંજરી કેરીયર ઇન્સ્ટિટ્યૂટ (ભાવનગર) હવે નવયુગ કેરીયર એકેડેમી સાથે મળીને મોરબીમાં વિદ્યાર્થીઓ માટે RE-NEET 2026-27 લઈને આવી છે.મોરબીમાં RE-NEET ની આ પ્રથમ બેચ આગામી તારીખ 20 જુલાઈને સોમવારથી શરૂ થઈ રહી છે. સંસ્થાના શ્રેષ્ઠ શિક્ષણ અને માર્ગદર્શન હેઠળ ખીલના કુંડારિયાએ 720 માંથી 695 માર્ક્સ મેળવીને અમદાવાદની પ્રખ્યાત B.J. Medical College માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઝળહળતું પરિણામ સંસ્થાની શિક્ષણ પદ્ધતિની ઉચ્ચ ગુણવત્તા દર્શાવે છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને તેમના આર્થિક ભારણને ઘટાડવાના હેતુથી સંસ્થા દ્વારા વિશેષ સ્કોલરશિપની પણ જાહેરાત કરવામાં આવી છે. NEET 2026 ના સ્કોરના આધારે, જો વિદ્યાર્થીને 400+ માર્ક્સ હશે તો 10% સ્કોલરશિપ અને જો 450+ માર્ક્સ હશે તો 20% સ્કોલરશિપનો લાભ આપવામાં આવશે.ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સાચું પગલું એટલે જ્ઞાનમંજરી અને નવયુગનું આ સંયુક્ત સાહસ. જે વિદ્યાર્થીઓ ખરેખર મેડિકલ ક્ષેત્રે પોતાનું કરિયર બનાવવા માંગે છે તેમના માટે આ એક સુવર્ણ તક છે. તો આજે જ આપનું એડમિશન કન્ફર્મ કરાવો.એડમિશન અને વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરોNavyug Career Academyબીજો માળ, ઓમ શાંતિ કોમ્પ્લેક્ષ, રવાપર રોડ, મોરબીમો.9081044463મો.9979876520#Morbi #MorbiUpdate #NavyugCareerAcademy #GyanmanjariInstitute #RENEET #NEET2026 #NEETPreparation #MedicalAspirants #DoctorDream #EducationInMorbi #NEETAspirants