સાંભળવાની તકલીફ છે? તો હવે ચિંતા છોડો, આધુનિક મશીનથી થશે સચોટ નિદાન અને હીયરીંગ એઈડ મશીન પર મળશે 25% ડિસ્કાઉન્ટમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : આજના સમયમાં કાનની બહેરાશ કે ઓછું સાંભળવાની તકલીફ ઘણા લોકોમાં જોવા મળે છે. ત્યારે મોરબીવાસીઓની આ સમસ્યાના નિવારણ માટે શનાળા રોડ પર આવેલી જાણીતી એપલ ENT હોસ્પિટલના 'એપલ ડીજીટલ હીયરીંગ એઈડ સેન્ટર' દ્વારા એક ભવ્ય 'ફ્રી નિદાન કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં આધુનિક મશીન દ્વારા કાનની બહેરાશની તપાસ તથા તેનું સચોટ નિદાન બિલકુલ ફ્રી માં કરી આપવામાં આવશે.કેમ્પની તારીખ અને સમયઆ ફ્રી નિદાન કેમ્પ આગામી તારીખ 18-07-2026 થી 19-07-2026 સુધી યોજાશે. દર્દીઓ માટે કેમ્પનો સમય સવારે 9:00 થી સાંજે 7:00 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.કેમ્પના દિવસે શું લાભ થશે?● કાનના સાંભળવાના મશીન (Hearing Aid) નો ડેમો બિલકુલ ફ્રી.● કાનના સાંભળવાના મશીનનું કમ્પ્યુટરાઈઝ્ડ સેટઅપ (Computerise Setup) ફ્રી.● કાનના સાંભળવાં મશીનની ખરીદી પર 2 પેકેટ બેટરી ફ્રી આપવામાં આવશે.● દરેક કંપનીના મશીનનું પ્રોગ્રામીંગ, રીપેરીંગ તથા સર્વિસ અહીંથી કરી આપવામાં આવશે.● દરેક કંપનીના સાંભળવાના મશીનના સેલ પણ મળી રહેશે.● હીયરીંગ એઈડ મશીનની ખરીદી પર આકર્ષક 25% ડિસ્કાઉન્ટ, વર્લ્ડ ક્લાસ જર્મની, ડેનમાર્ક અને USA ની ખ્યાતનામ કંપનીઓ (WIDEX, ReSound, oticon, PHONAK) ના ડિજીટલ શ્રવણયંત્ર વોરંટી સાથે મળશેનિષ્ણાત તબીબોની સેવાઆ કેમ્પમાં શહેરના જાણીતા નિષ્ણાત તબીબો ડૉ. અલ્કેશ પટેલ (M.S. E.N.T., D.L.O., Senior ENT Surgeon) અને ડૉ. પૂજા ભીમાણી (કડીવાર) (MBBS, DLO, ENT Surgeon) દ્વારા સચોટ તપાસ અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.એપલ ENT હોસ્પિટલ પહેલો માળ, મહેશ હોટલ અને ક્રિષ્ના હોસ્પિટલની બાજુમાં, શનાળા રોડ, મોરબીમો.7069870098 #Morbi #MorbiUpdate #MorbiNews #AppleENTHospital #FreeCamp #HearingAid #EarCheckup #HealthCare #FreeDiagnosisCamp #ENTSpecialist #MorbiCity #Gujarat