ટંકારા : હીરાબેન હરજીવનદાસ સેજપાલ (ઉ.વ.93) તે હરજીવનદાસ પરસોતમદાસ સેજપાલના પત્ની, અશોકભાઈ (94280 35706), વિનોદભાઈ (94272 22974), મુકેશભાઈ (98248 69334), કિર્તીભાઈ (98247 21574), પુષ્પાબેન, ભારતીબેન, ધારાબેનના માતા, ગીતાબેન, ઇલાબેન, જયશ્રીબેન, રૂપલબેનના સાસુ, ભાવિનભાઈ, હાર્દિકભાઈ, ખ્યાતિબેન, કેવિનભાઈ, પ્રિયંકાબેન, ધ્યેયભાઈ, મિલાપ, દિશાંકના દાદી, પ્રભુદાસ વાલજીભાઈ છગાણી તથા પ્રવીણભાઈ વાલજીભાઈ છગાણીના બહેનનું તારીખ 16/7/2026ના રોજ અવસાન થયું છે. જેમનું ઉઠામણું તારીખ 17/7/2026ને શુક્રવારના રોજ સાંજે 5:00 થી 6:00 કલાકે લોહાણા મહાજન વાડી, કન્યાશાળા પાસે, ટંકારા ખાતે રાખવામાં આવ્યું છે પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.