જાણીતા જનરલ સર્જન ડૉ. આદિત્ય રાવલના માર્ગદર્શન હેઠળ સારણગાંઠ, પેટ- આંતરડા, એપેન્ડિકસ, થાઈરોઈડ, હરસ- મસા- ભગંદર, પિત્તાશયની પથરી તેમજ સ્તન સંબંધિત ઓપરેશનો થશે નિઃશુલ્કમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી અને આસપાસના વિસ્તારના લોકોને આરોગ્ય ક્ષેત્રે મોટી રાહત મળવાની છે. મોરબીની પ્રખ્યાત આયુષ હોસ્પિટલ દ્વારા દર્દીઓને શ્રેષ્ઠ અને આધુનિક તબીબી સુવિધાઓ તો પૂરી પાડવામાં આવી જ રહી છે. પરંતુ હવે સર્જરીના ભારે ખર્ચમાંથી પણ મુક્તિ મળવાની છે.આયુષ હોસ્પિટલમાં અનુભવી અને નિષ્ણાત M.S (General Surgeon) ડૉ. આદિત્ય રાવલ પોતાની શ્રેષ્ઠ સેવાઓ આપી રહ્યા છે. ડૉ. આદિત્ય રાવલની તબીબી કુશળતા અને બહોળા અનુભવનો લાભ હવે મોરબીની જનતાને ઘરઆંગણે જ મળી રહેશે. આયુષ હોસ્પિટલમાં હવે હર્નિયા (સારણગાંઠ), પેટ અને આંતરડાની સર્જરી, એપેન્ડિકસની સર્જરી, થાઈરોઈડ સર્જરી, હરસ, મસા અને ભગંદરની સારવાર, પિત્તાશયની પથરીની સર્જરી, સ્તન સંબંધિત સર્જરી આ તમામ પ્રકારની જટિલ સર્જરીઓ અને સારવાર આયુષ્માન કાર્ડ હેઠળ બિલકુલ નિઃશુલ્ક કરવામાં આવશે. આયુષ હોસ્પિટલ અદ્યતન ટેકનોલોજી સાથે દર્દીઓની સુરક્ષા અને ગુણવત્તાયુક્ત સારવાર માટે હંમેશા કટિબદ્ધ છે. તો બીમારીને નજરઅંદાજ કરવાને બદલે આજે જ નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક કરી તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓનું સચોટ નિદાન મેળવો.આયુષ હોસ્પિટલજુના બસ સ્ટેન્ડ પાસે, મોરબીમો.9228108108મો.7575088884#MorbiUpdate #AayushHospital #Morbi #DrAdityaRaval #GeneralSurgeon #FreeSurgery #AyushmanCard #HealthCareMorbi #MorbiNews #MedicalUpdateMorbi