નિષ્ણાંત ડેન્ટલ સર્જન ડો. આશિષ રાંકજા (BDS) અને ફિઝિયોથેરાપીસ્ટ ડો. રવિના રાંકજા (મોરડિયા) (BPT) અહી આપશે સેવા : ઓપનિંગ નિમિત્તે આયોજિત નિઃશુલ્ક નિદાન કેમ્પનો લાભ લેવા અપીલમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં આરોગ્ય ક્ષેત્રે વધુ એક આધુનિક સુવિધાનો ઉમેરો થયો છે. રવાપર ચોકડી ખાતે અદ્યતન સુવિધાઓથી સજ્જ 'રાંકજા ડેન્ટલ & ફિઝિયોથેરાપી ક્લિનિક'નો આજે અષાઢી બીજના પાવન પર્વે ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે. બગથળા ગામના વતની એવા નિષ્ણાંત ડેન્ટલ સર્જન ડો. આશિષ રાંકજા (BDS) અને ફિઝિયોથેરાપીસ્ટ ડો. રવિના રાંકજા (મોરડિયા) (BPT) અહી પોતાની સેવાઓ આપશે. ડો. આશિષ રાંકજા જામનગરમાં સરકારી દાંતના દવાખાના અને ઓમ હોસ્પિટલનો બહોળો અનુભવ ધરાવે છે. હવે મોરબીના લોકોને દાંત, પેઢા અને મોઢાના રોગોની સારવાર માટે ક્યાંય દૂર જવાની જરૂર રહેશે નહીં. ક્લિનિકના ઓપનિંગ નિમિત્તે દર્દીઓ માટે 1 અઠવાડિયાના ફ્રી નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.દાંત અને પેઢાના તમામ રોગોનું સચોટ નિદાન અને સારવારરાંકજા ક્લિનિકમાં આધુનિક સાધનો દ્વારા મોઢાના તમામ રોગોનું સચોટ નિદાન કરવામાં આવશે. સડી ગયેલા દાંતની સારવાર, દાઢમાં વાઇટ મટીરીયલ (મેઇડ ઇન લીચસ્ટેનસ્ટેઇન - યુરોપ) પૂરવાની સારવાર, ફેક્ચર થયેલા કે અડધા તૂટેલા દાંતમાં દાંતના કલરનું લાઈટ ક્યોર ફીલિંગ, વાંકાચૂકા કે વધારે પડતા આગળ ઉગેલા દાંતને એલાઈનમેન્ટમાં લાવવાની ઓર્થોડોન્ટિક સારવાર અહી ઉપલબ્ધ છે. આ ઉપરાંત પેઢાના રોગો (પાયોરિયા), ઓછા ખુલતા મોઢાની સારવાર, મોમાંથી આવતી દુર્ગંધ, વારંવાર પડતા ચાંદા, પાન-ફાકીના ડાઘ દૂર કરવાની સારવાર તેમજ બાળકોમાં દાંતની સારવાર સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.ડેન્ટલ વિભાગમાં ઉપલબ્ધ સારવાર● ડેન્ટલ ઇમ્પ્લાન્ટ● રૂટ કેનાલ ટ્રીટમેન્ટ (RCT)● બાળકોના દાંતની સારવાર● ઝીરકોનીયા, સીરામીક, મેટલના કવર● આખા - અડધા ચોકઠા● ડહાપણ દાઢની સર્જરી● વાંકા ચુકા દાંતની સારવાર● સ્માઇલ ડિઝાઇનિંગ● પેઢાના રોગની સારવાર (પાયોરીયાની સારવાર)ફિઝીયોથેરાપી વિભાગમાં ઉપલબ્ધ સારવાર● કમર, ગરદન તથા ગોઠણના દુખાવાની સારવાર● કોઈ પણ પ્રકારના સ્નાયુના દુખાવાની સારવાર● જડાઈ ગયેલા ખંભાની સારવાર● સાઇટીકાની સારવાર● ગોઠણના તાણીયા, ગાદી ખસી જવી● જોઈન્ટ રિપ્લેસમેન્ટ પછીની સારવાર● ફ્રેક્ચર પછીની સારવાર● મોઢાના કેન્સરના ઓપરેશન પછીની સારવાર● એડી તથા કોણીના દુખાવાની સારવાર● પેરેલિસિસની સારવાર● મોંના લકવાની સારવાર● સેરેબ્રલ પાલ્સીની સારવાર (આંચકી, ડિલે ડેવલપમેન્ટ)રાંકજા ડેન્ટલ & ફિઝિયોથેરાપી ક્લિનિક304, સ્વાગત આર્કેડ, રવાપર ચોકડી, મોરબી.મો.નં. 7016579026 #Morbi #MorbiUpdate #MorbiNews #DentalClinic #PhysiotherapyClinic #RankjaDentalClinic #HealthCareMorbi #FreeDentalCamp #MorbiDoctors #RavaparChokdi #GujaratNews