હેલ્થકેર ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે શાનદાર તક: એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ, ફિઝિયોથેરાપિસ્ટ, સ્ટાફ નર્સ અને માર્કેટિંગ એક્ઝિક્યુટિવની જગ્યા માટે અરજી મંગાવાયમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ઉત્તમ આરોગ્ય સેવા માટે જાણીતી મોરબીની ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડેડિકેટેડ અને ઉત્સાહી સ્ટાફની ભરતી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વિવિધ જગ્યાઓ માટે પ્રતિભાશાળી પ્રોફેશનલ્સ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. જો તમે હેલ્થકેર સેક્ટરમાં એક સપોર્ટિવ અને ડાયનેમિક વાતાવરણમાં તમારી કારકિર્દીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માંગતા હોવ, તો ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ તમારા માટે એક બેસ્ટ વિકલ્પ છે.નીચે મુજબની જગ્યાઓ માટે ભરતી ચાલુ છે:● એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ (Executive Assistant)● ફિઝિયોથેરાપિસ્ટ (Physiotherapist)● સ્ટાફ નર્સ (Staff Nurse)● માર્કેટિંગ એક્ઝિક્યુટિવ (Marketing Executive)યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો આ તકનો લાભ લઈ શકે છે. આ ઉપરાંત, જો તમારા મિત્ર વર્તુળ કે સગા-સંબંધીઓમાં કોઈ આ પોસ્ટ માટે યોગ્ય હોય, તો તેમના સુધી આ ભરતીની વિગત શેર કરીને તેમને મદદરૂપ બની શકો છો.ફોન નં.02822224491મો.97255 30301#Morbi #MorbiUpdate #KrishnaHospitalMorbi #JobVacancy #Hiring #MorbiJobs #HealthcareJobs #StaffNurse #Physiotherapist #ExecutiveAssistant #MarketingJobs #GujaratJobs