ટંકારા અને હળવદમાં ભવ્ય સફળતા બાદ હવે મોરબીમાં પણ નવું સોપાન : જેન્ટ્સ, લેડીઝ અને કિડ્સ માટે શૂઝ, સેન્ડલ, ચપ્પલ, સ્લીપર સહિતની તમામ ફૂટવેર આઇટમોનો ખજાનો મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ટંકારા અને હળવદમાં ગ્રાહકોનો અપાર પ્રેમ અને અકલ્પનીય સફળતા મેળવ્યા બાદ, હવે મોરબીની જનતા માટે લિંકિંગ ફૂટવેર ઘરઆંગણે આવી ગયું છે. શાનદાર ક્વોલિટી અને આકર્ષક ડિઝાઇન માટે જાણીતા લિંકિંગ ફૂટવેરના કંપની આઉટલેટનો શનાળા રોડ ઉપર આવતીકાલે તા.16 જુલાઈને ગુરૂવારે શુભારંભ થવા જઈ રહ્યો છે. મોરબીના ઘણા ગ્રાહકો ઉત્તમ ક્વોલિટીના ફૂટવેરની ખરીદી માટે મોટી સંખ્યામાં ટંકારા બ્રાન્ચ પર નિયમિત આવતા હતા. ગ્રાહકોની આ પસંદગી અને તેઓને વધુ સુવિધા આપવા તેમજ તેમને નજીક પડે તેવા ઉમદા હેતુથી મોરબીમાં આ નવું અને ભવ્ય સાહસ શરૂ કરવામાં આવ્યું છે. મોરબીમાં ખુલવા જઈ રહેલો આ નવો શોરૂમ માત્ર શોરૂમ નથી, પરંતુ એક ફેક્ટરી આઉટલેટ છે. અહીં ગ્રાહકોને કાયમી ધોરણે ફેકટરી રેટમાં રિટેલ ખરીદી કરવાની એક શાનદાર અને સુવર્ણ તક મળશે. આ શોરૂમમાં ફોર્મલ શૂઝ, સ્પોર્ટ્સ શૂઝ, સેન્ડલ અને સ્લીપર સહિત લેડીઝ, જેન્ટ્સ અને બાળકો માટે ફૂટવેરની તમામ કેટેગરી ઉપલબ્ધ છે. નોંધનીય છે કે લિંકિંગ ફૂટવેર IS 15844 BIS અને ISO 9001:2015 સર્ટિફાઇડ કંપની છે, જે ઇન્ડિયાના બેસ્ટ PU ફૂટવેર બનાવે છે અને હવે તે સીધા મોરબીવાસીઓને ઉપલબ્ધ થશે.તાત્કાલિક આયોજનના કારણે સમયના અભાવે વ્યક્તિગત આમંત્રણ આપી શકાયા ન હોવાથી, લિંકિંગ ગ્રુપ અને અશોક ગ્રુપ દ્વારા મોરબીની સમગ્ર જનતાને આ ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ઓપનિંગ સેરેમની કાલે ગુરુવાર સવારે 9:00 કલાકથી શરૂ થશે.લિંકિંગ ધ શુઝ ફેક્ટરી, દરિયાલાલ સ્ક્વેરની સામે, શનાળા બાયપાસ,શનાળા રોડ, મોરબીમો.7862081709અન્ય બ્રાન્ચ ● લિંકિંગ ફૂટવેર,ITI ની સામે, ટંકારા● લિંકિંગ ફૂટવેર,રણજીતગઢ ગામ,હરિકૃષ્ણ ધામ સામે, હળવદ#Morbi #MorbiUpdate #LinkingFootwear #FootwearShowroom #MorbiNews #FactoryOutlet #ShoesFactory #MorbiMarket